Browsing Category
સમાચાર
TikTokનો વિડિયો બનાવવા યુવકે પાણીમાં કૂદકો માર્યો, પણ એને ક્યાં ખબર હતી આ જીવનનો છેલ્લો વીડિયો હશે!…
દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ડૂબી રહ્યો છે. ટિકટોકનું ગાંડપણ એટલું વધી રહ્યું છે કે લોકો ભોજન, ઊંઘ, કામ બધું છોડીને માત્ર ટિક ટોક પર ફક્ત વીડિઓ જ બનાવી રહ્યા છે. અને જે બનાવતા નથી એ જોવામાં વ્યસ્ત છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
Read More...
Read More...
સોનગઢના પોખરણ ગામ નજીક નેશનલ હાઈવે પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, 22…
સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 8 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ક્રુઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત…
Read More...
Read More...
વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિર માટે 25 કરોડ આપનારા દાતાએ નામ જાહેર ન કરવાની મૂકી હતી શરત, માના…
જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઉંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂા. 511 કરોડનું દાન સમાજના બંધુઓએ આપ્યુ છે. મંદિરના શિલાન્યાસ માટે યોજાયેલા સમારોહમાં કુલ રૂા.125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ…
Read More...
Read More...
દુર્લભ ઘટના આવી સામે! બરોડાની 23 વર્ષની મહિલાએ મધ્યપ્રદેશમાં એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લા હોસ્પિટલમાં શનિવારે 23 વર્ષિય યુવતીએ લગભગ 35 મિનીટમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી 4 બાળક અને બે દીકરી છે. જોકે, જન્મના થોડા સમય બાદ જ પાંચ બાળકના મોત થઈ ગયા છે. જ્યારે એક બાળકની હાલત પણ ચિંતાજનક બતાવવામાં…
Read More...
Read More...
અમદાવાદમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો કોન્સ્ટેબલ રાજા, મોતના 7 દિવસ બાદ પણ હત્યારાઓ ન પકડાતાં…
થોડા દિવસો પહેલાં જ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની હત્યાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો. લારી પર નાસ્તો કરવા માટે ગયેલાં પોલીસ કોન્સ્ટેબલને ચાઈનીઝ ગેંગ દ્વારા સાતથી વધારે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.…
Read More...
Read More...
અમદાવાદમાં દરિયાપુરને શાહીનબાગ બનાવવાના પોસ્ટર વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ, વિરોધ માટે…
અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને તાત્કાલિક લીમડી ચોક પાસે પહોંચી ત્યાં સીએએના વિરોધ માટે બેસેલાં મહિલા તેમજ…
Read More...
Read More...
હું શું કરું મને એ સમજાતું નથી, હું તળાવ ખોદાવવા જાવ કે તીડ ઉડાડવા જાવ- શિક્ષકની વ્યથા રજૂ કરતો…
હિંમતનગરના મોતીપુરા ગામની મોડર્ન સ્કૂલની એક વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થિની શિક્ષકની વ્યથા રજૂ કરતી જોવા મળે છે. વિદ્યાર્થિની કહે છે વર્તમાન સમયમાં શિક્ષક કરે તો શું કરે, કેટલીક જવાબદારી પુરી કરે, શાળામાં ભણાવવા…
Read More...
Read More...
અક્ષય કુમારે ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર હોમ માટે દાનમાં આપ્યા 1.5 કરોડ રૂપિયા
બોલિવૂડમાંથી અક્ષય કુમાર એક એવો એક્ટર છે, જે સમાજ માટે કામમાં સહેજ પણ પાછળ પડતોનથી. ‘ભારત કે વીર’ થી લઈને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની સારવાર કરાવવા સહિતના ચેરિટી કાર્યો અક્ષય કુમારે કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ…
Read More...
Read More...
અમદાવાદમાં કારમાં આગ લાગતા સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક બહાર નીકળી ન શકતા સીટ પર જ ભડથું થયો
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ગામ પાસે મધર ડેરી નજીક શોર્ટસર્કિટથી કારમાં આગ લાગતા ચાલક અંદર જ ભડથું થઈ ગયો હતો. સોલામાં રહેતા 50 વર્ષના યોગેશ પ્રજાપતિ સાંજે 4 વાગ્યે કાર લઈને જતા હતા ત્યારે ભાટ મધર ડેરી પાસે અચાનક કારમાં આગ લાગી હતી.…
Read More...
Read More...
સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 યુવતીઓ સહિત 52 નબીરાઓ ઝડપાયા
ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની…
Read More...
Read More...
