Browsing Category
સમાચાર
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દર્શન કરવા જતા ભક્તોને મંદિર ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન આપશે
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓને આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલય શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસેજ આ નવું ભોજનાલય બનશે. આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ…
Read More...
Read More...
સુરતમાં ચર્ચાના ચકડોળે ચડેલા વેવાઈ અને વેવાણે ફરી સાથે ભાગી જઈને નવું ઘર વસાવ્યું, ભાડાના મકાનમાં…
સુરતમાં ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ…
Read More...
Read More...
રેશનિંગની દુકાનમાં રબ્બરના અંગૂઠાની નકલી ફિંગરપ્રિન્ટથી ગરીબોનું અનાજ છીનવવાના કૌભાંડમાં રાજકોટના 5…
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની ટીમે ગત ડિસેમ્બરમાં બોગસ રબ્બરના થમ્બના આધારે રેશનિંગનું અનાજ હડપ કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડનો ગત ડિસેમ્બરમાં પર્દાફાશ કર્યા બાદ ગુરૂવારે રાજકોટ શહેરમાંથી સસ્તા અનાજના ચાર વેપારી અને પુરવઠા વિભાગના ઓપરેટરને…
Read More...
Read More...
નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર લાંચ પેટે વાર્ષિક 48000 કરોડ રૂપિયા આપે છે: સર્વેમાં ખુલાસો
એક વર્ષમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલિક આશરે રૂ. 48000 કરોડ રૂપિયા નેશનલ હાઈવે પર પોલીસ, ટ્રાંસપોર્ટ અને ટેક્સ વિભાગને લાંચ પેટે આપે છે. એવો એક સર્વેમાંથી ખુલાસો થયો છે. દેશના 10 મોટા અને મહત્ત્વના હાઈવે રસ્તાઓ પર થયેલા એક અભ્યાસમાંથી આ વાત…
Read More...
Read More...
ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે ખરીદી વિશ્વમાં મોંઘી એવી Bentley Flying Spur 5.60 કરોડની કાર
વિશ્વમાં મોંઘી કાર ગણાતી એવી Bentley કંપનીની Flying Spur કાર ભારતમાં સૌથી પહેલી અમદાવાદી બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ ઓન રોડ રૂ. 5.60 કરોડની આ કાર 7 મહિના પહેલા બુકીંગ કરાવી હતી. ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી…
Read More...
Read More...
બનાસકાંઠા: ચાલુ શાળામાં શિક્ષિકા કાર શીખી રહી હતી, વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત થયું
બનાસકાંઠાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમ્યાન કાર શીખી રહી હતી. ત્યારે જ તેને શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આદિવાસી સમાજનાં…
Read More...
Read More...
વઢવાણના શહીદ થયેલા જવાનને 10 વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, પુત્રની સ્કૂલે ધો. 12 સુધીના અભ્યાસની ફી…
વઢવાણ શહેરમાં ભરતસિંહ પરમાર શહીદ થતા હજારોની સંખ્યામાં શહેરીજનો સલામી આપવા ઉમટ્યા હતા. જ્યારે શહીદના પાર્થિવદેહને વઢવાણ લવાતા આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાઇ અપાઇ હતી. આ સમયે શહેરની શેરીઓ નાની પડે એટલી ભીડ સાથે શહીદ અમર રહોના નારાઓ ગુંજ્યા…
Read More...
Read More...
રાજકોટમાં તરછોડાયેલી હાલતમાં મળી આવેલ નવજાત બાળકી વીશે પોલીસ કમિશનરે કહ્યું, પોલીસ આ માસૂમને મા…
રાજકોટમાં બુધવારના રોજ તરછોડાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના શરીર પર 20 જેટલા તીક્ષ્ણ હથિયાના ઘા જોવા મળ્યા હતા. હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આ…
Read More...
Read More...
સુરતમાં વ્યાજખોરોના આતંકથી કંટાળી હીરાના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો
સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અતિ ઉંચા દરે વ્યાજે પૈસા આપી અને પરત ન ચુકવી શકનારા લોકોને હેરાન કરતા વ્યાજખોરો હવે મિલકતો પડાવી લીધા પછી પણ હેરાન કરી રહ્યા છે. દરમિયાન આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી છે. કાપોદ્રામાં હીરાના…
Read More...
Read More...
મા ભૌમની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, વઢવાણના જવાન ભરતસિંહ પરમાર અરૂણાચલપ્રદેશમાં શહીદ થયા
દેશ માટે મા ભૌમની રક્ષા કરતા વધુ એક ગુજરાતના સપૂતે પોતાના જીવની આહુતિ આપી છે. અરૂણાચલ પ્રદેશમાં વધુ એક ગુજરાતી જવાન શહીદ થયાના અહેવાલ મળતા શહીદી વહોરનાર પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. સુરેન્દ્નનગરના ભરતસિંહ પરમાર અરૂણાચલ પ્રદેશમાં શહીદ થયા…
Read More...
Read More...
