Browsing Category

સમાચાર

વિધાનસભામાં ખૂલી સરકારની પોલઃ 2 વર્ષમાં 4.5 લાખ બેરોજગારો સામે માત્ર 2230ને જ મળી સરકારી નોકરી

આમ તો ચૂંટણીઓમાં અને ટીવી ડિબેટોમાં ગુજરાત સરકાર રોજગારીના મસમોટા બણગાં ફૂંકે છે. પણ હાલમાં ચાલી રહેલ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં એક બાદ એક ગુજરાત સરકારની પોલ ખૂલતી જાય છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ…
Read More...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકાશે, વ્યક્તિ દીઠ ભાડું રૂ.300…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પગપાળા ભૂમિ માર્ગે, હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે જોયા બાદ હવે ક્રૂઝમાં જળ માર્ગે જોવાનો રોમાંચ મળશે. અહીં 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રવાસીઓ ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા…
Read More...

દિલ્હીની હિંસામાં જીવ ગુમાવનારાઓ કોણ છે ? મોતને ભેટનારા 42 માંથી 30ની ઓળખ થઈ, કોઈકના એક સપ્તાહ પહેલા…

પાંચ દિવસથી દિલ્હીમાં તણાવ છે. 23 ફેબ્રુઆરીની રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકત્રિત થયા બાદ હિંસા તોફાનમાં પરિણમી છે. આ તોફાનોમાં અત્યા સુધીમાં 42ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 350થી વધુ લોકો ઘાયલ છે. મરનારાઓનો આંકડો અટકાવાની જગ્યાએ રોજ…
Read More...

હનુમાનજીએ સપનામાં આવી લઈ જવાનો આદેશ આપતા 64 ટનની મૂર્તિ લઈને પ્રયાગરાજ પહોંચ્યા મહંત

રાજસ્થાનના ભીલવાડાના સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરી 64 ટન વજન ધરાવતી હનુમાનજીની પ્રતિમા લઈને ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા. રાજસ્થાનના ભીલવાડાથી તારીખ 9 ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલી યાત્રા 18 દિવસ બાદ પ્રયાગરાજના સંગમ પરિસરમાં ખતમ થઈ.…
Read More...

વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલ જવારા…

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની 11,111 બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.…
Read More...

અમદાવાદની યુવતી પર ડીસા બસ સ્ટેન્ડમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ કર્યો સામૂહિક બળાત્કાર, ઘટનાથી ખળભળાટ

અમદાવાદની યુવતી પર બનાસકાંઠાના ડીસામાં કથિત સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. આ બળાત્કારની ઘટના ડીસા બસસ્ટેન્ડમાં બન્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ બનાવની વાતો વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જવાથી લોકોના ટોળા…
Read More...

હળવદના આ 3 નાનકડા ગામો દિલ્હીને પૂરા પાડે છે લીંબુ, આનાથી ૨૦૦૦ લોકોને રોજી રોટી મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કોઈ કેનાલ કે મોટો જળડેમ ન હોવા છતાં હળવદ તાલુકાના ત્રણ ગામોમાં લીંબુની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. જેમાં શિવપુર, માથક, ચૂંપણી ગામનો લીંબુનો કારોબાર ખુબજ મોટો છે. જેમાં વાર્ષિક ટર્ન ઓવર ૧૫૦ થી ૨૦૦ કરોડથી વધુનુ છે.…
Read More...

તમિલનાડુના મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા પોણા બે કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા

તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ…
Read More...

દિલ્હીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? ઘરની છત પરથી મળી આવ્યા પેટ્રોલ…

નોર્થ ઈસ્ટ દિલ્હીના ખજૂરીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? તેના ઘરના કેટલાક ફોટાઓ સામે આવતા શંકાની સોંય તેની તરફ વળી છે. તાહિર હુસૈનના ઘરેથી ગુલેલ, પેટ્રોલ બોમ્બ અને કોથળા તેમજ ટ્રેમાં ભરેલા મોટા પથ્થરો જપ્ત…
Read More...

રાજકોટ: ભાજપ અગ્રણીએ બે મિત્રોની મદદથી દલિત યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ ગેંગરેપ…

કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું…
Read More...