Browsing Category
સમાચાર
જામનગરમાં તક્ષશિલા જેવી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ, એક પોલીસકર્મીએ દિલધડક રીતે 10 બાળકોના જીવ બચાવ્યા
સુરતનો તક્ષશિલાકાંડ આજે પણ અનેક લોકોની આંખોમાં ઝળઝળિયાં લાવી દે છે. આજે પણ આગમાં હોમાઈ ગયેલાં અને કોમ્પલેક્ષમાંથી કૂદતાં મારતાં એ બાળકો આજે પણ માનસપટ પર તરી આવે છે. તેઓને યાદ કરીને કાળજું કંપી ઉઠે છે. ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બનવા છતાં…
Read More...
Read More...
વિદેશ જવાની ઈચ્છા રાખનાર લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે…
વિદેશ જવાની ઘેલછાનો કેટલાક લેભાગુ એજન્ટો કેવી રીતે ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે. વિઝા એજન્ટે અમદાવાદના દંપતીને કમ્બોડિયા સુધી લઇ જઇ ત્યાં ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા વસૂલ્યા…
Read More...
Read More...
ભારતમાં પણ કોરોનાનો કહેર: કુલ આંકડો 28 થયો, ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા…
ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના 28 કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી…
Read More...
Read More...
ઈરાનમાં કોરોના વાયરસની ભયાનક સ્થિતિ સર્જાતા રાતોરાત સેનાના 3 લાખ સૈનિકોને ઉતાર્યા મેદાને
ઈરાનમાં કોરોના વાયરસનો કહેર ભયજનક રીતે વધી રહ્યો છે. તેનો સામનો કરવા માટે સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખૈમેનીએ કોરોના વાયરસને લઈને આદેશ જાહેર કર્યો છે. ચીન બાદ કોરોના વાયરસથી સૌથી વધારે જો ક્યાંય મોત નિપજ્યા…
Read More...
Read More...
પાલનપુરમાં અજાણ્યા શખ્સે રેલવે પોલીસ સ્ટેશન પાસે 4 વર્ષીય બાળકીને બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈને દુષ્કર્મ…
પાલનપુર રેલવેના જીઆરપીએફ પોલીસ મથક બાજુમાં જ આવેલા કંડમ ક્વાર્ટર્સમાં સોમવારે બપોરના સમયે 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. તેને લોહી લુહાણ હાલતમાં છોડીને કોઈ નરાધમ રફુચક્કર થઇ જતા બાળકી તરફડતી હાલતમાં કેન્ટિનના…
Read More...
Read More...
બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીની રિસિપ્ટ ખોવાય જાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા…
આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ…
Read More...
Read More...
સુરતમાં વરાછામાંથી કોથળામાં પેક કરાયેલી યુવકની લાશ મળી, હત્યાની થઈ હોવાની આશંકા
સુરત શહેરમાંથી ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીકથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. કોથળામાં પેક કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસને યુવકની હત્યા કરી લાશ ફેંકી…
Read More...
Read More...
અમદાવાદમાં પીરાણાના ડુંગરે વધુ એકનો ભોગ લીધો, કચરો વીણતા માટીના ઢગલા પર પડી અને બળી ગઈ
35 વર્ષની પાર્વતી પિરાણા અને ગણેશનગર આસપાસ ધાતુનો કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક રાત્રે કચરો વીણતા વીણતા ભૂલથી એક માટીના ઢગલા પર તેમણે પગ રાખ્યો અને અને ભડભડ કરતા બળવા લાગ્યા. ગણેશનગર પાસે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત માટી…
Read More...
Read More...
એક અઠવાડિયામાં જ રાજકોટમાં બીજો સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો: પરિણીતાને કેટરીંગનાં કામના…
રાજકોટ શહેરમાં એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતા સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં મહિલાને કામ અર્થે બોલાવી પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં…
Read More...
Read More...
પેટનો ખાડો ભરતા આ વ્યક્તિનો વીડિયો જોઇ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હાય રે… ભૂખ!
દિલ્હી સાંપ્રદાયિક હિંસા અને સંસદીય કાર્યવાહીની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રેલના પાટા પર પડી રહેલ અનાજ ખાઇ રહ્યો છે. લગભગ અડધી મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ નિકર અને શર્ટ…
Read More...
Read More...
