Browsing Category

સમાચાર

‘લોકડાઉનના સમયગાળામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય…

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય…
Read More...

સુરતથી અમરેલી તરફ આવી રહેલી ST બસને નડ્યો અકસ્માત, 8થી 10 લોકો ઘાયલ

સુરતથી મુસાફરોને અમરેલી તરફ લઈ જઈ રહેલી એક ST બસને ધંધુકા નજીક અકસ્માત નડ્યો છે. બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 8થી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી બે લોકોની…
Read More...

હોંગકોંગમાં લોકડાઉન વગર કેવી રીતે કોરોનાને રોક્યો, હોંગકોંગમાં રહેનાર ભારતીયોએ જણાવી વિસ્તૃત માહિતી

કોરો નાવાઈરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનમાં આવ્યો હતો. જોત જોતામાં તે વિશ્વમાં ફેલાઈ ગયો. વાઈરસ ચીનના વુહાનમાં પેદા થયો છે. ત્યાંથી હોંગકોંગ માત્ર 919 કિમી જ દૂર છે. તેમ છતા હોંગકોંગમાં એક વખત પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી. અહીં જરૂરી…
Read More...

સુરતમાં લોકડાઉનમાં માતાએ ઘરકંકાશથી કંટાળીને વહુ-દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા, અંતે પોલીસે કરાવ્યો…

રવિવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મુખ્ય બસ સ્ટેશનમાં એક કપલને બેઠેલું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. જ્યારે પોલીસે તેમને લોકડાઉનમાં ઘરની બહાર નીકળવાની કારણ પૂછ્યું તો તેઓ પણ મૂંઝાઈ ગયા. યુવક અને તેની પત્ની લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના…
Read More...

અમરેલીના ખાંભા તાલુકાના ગાઢ જંગલોમાં 18 સિંહોની વચ્ચે મહિલાએ 108માં એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો

લોકડાઉન વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા દેદાણ ગામમાં અચાનક ખુશીનો માહોલ જામી ગયો. અહીં એક મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતા ગામલોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. રવિવારે મધર્સ ડેના દિવસે મહિલાએ એક સાથે ત્રણ…
Read More...

સોસાયટીમાં કે શેરીના નાકે ભેગા થઈને ગપ્પા મારતા લોકો ચેતજો, સુરતમાં પોલીસને વોટ્સએપ પર મળેલી…

કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવ તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે લોકો લોકડાઉન વચ્ચે પણ સતત એકઠા થઈને ગપાટા મારતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગતરોજ અમરોલી-સાયણ રોડની ગોલ્ડન સીટી સ્વીટ હોમ…
Read More...

સૌરાષ્ટ્રમાં માવા માટે થયા ભડાકા! સાયલામાં માવો આપવાનો ઇન્કાર કરતા ધડાધડા પાંચ રાઉન્ડ ફાયરિંગ…

લૉકડાઉન (Lockdown)ને પગલે પાન-મસાલા (Pan-Masala), ગુટખા (Gutkha), સિગારેટ અને બીડી સહિતની વસ્તુઓનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. લૉકડાઉન 3.0 આગામી 17મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં પાન-મસાલા અને માવા માટે મારામારી અને…
Read More...

ગુજરાતમાં લૉકડાઉન-4 બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે, જાણો નિયમો સાથે કયા…

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો, સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો, મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો…
Read More...

‘મેરી ઈતની બેઈજ્જતી કભી નહીં હુઈ’, સુરતમાં જામીન પર છૂટ્યા બાદ કરિયાણાના વેપારીને લાગી…

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, તેવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાના દુકાનદારને પોલીસે ઝડપી પાડી, તેના ઘર નજીક ઉઠક બેઠક કરાવી હતી અને 4 હજાર રૂપિયા…
Read More...