Browsing Category

સમાચાર

લૉકડાઉનમાં પણ વ્યાજખોરો બન્યા બેફામ, વ્યાજખોરોની ધમકી અને ભયને કારણે સુરતનાં યુવાને કર્યો આપઘાત

કોરોના વાયરસને કારણે એક બાજુ લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે નાના મોટા ધંધા પડી ભાંગ્યા છે. જે લોકોએ ધંધા વેપાર માટે વ્યાજે રૂપિયા લીધા હતા તેમની હાલત કફોડી થઇ ગઇ છે. આવા સમયમાં પણ વ્યાજખોરો તગડી ઉઘરાણી કરવાનું છોડતા નથી. આવો જ એક કેસ…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ, 20ના મોત, મૃત્યુઆંક 586 અને કુલ કેસ 9,592 થયા

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર…
Read More...

સુરતમાં લૉકડાઉનમાં બેકાર થયેલા ત્રણ રત્નકલાકારોને જીવન નિર્વાહ માટે તરબૂચ વેચવા ભારે પડ્યા, પોલીસે…

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને હાલ લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉનને પગલે વેપાર અને ઉદ્યોગ બંધ હોવાને લઈને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારો (Diamond Worker)એ પોતાના જીવન નિર્વાહ માટે તરબૂચ (Watermelon) વેચવાનો વેપાર…
Read More...

સરકારનો મોટો નિર્ણય: હવે સામાન્ય નાગરીક પણ 3 વર્ષ માટે ભારતીય સેનામાં સામેલ થઈ શકશે

પૂર્વની પરિસ્થિતિમાં એક પ્રમુખ ફેરફાર કરતા ભારતીય સેના(Indian Army) ત્રણ વર્ષ માટે 'ટૂર ઓફ ડ્યૂટી' માટે સામાન્ય નાગરીકોને પોતાની સંસ્થામાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ભારતીય સેનાના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, એક પ્રસ્તાવ…
Read More...

લોકડાઉનમાં બેકારીથી કંટાળી રાજકોટમાં ચાંદી કામ કરતા યુવકે આત્મહત્યા કરી લેતા ખળભળાટ

કોરોનાના કહેરથી બચવા અમલમાં મુકાયેલુ લોકડાઉન હવે જાણે લોકો માટે અસહ્ય બની રહ્યું હોય તેવી ઘટનાઓ બનવાનો પ્રારંભ થયો છે. લોકડાઉનને કારણે બીડી-તમાકુ ન મળતાં અગાઉ મોરબીના યુવાને આપઘાતનો પ્રયાસ અને કુવાડવાના વૃધ્‍ધે આપઘાત કરી લીધાની ઘટના બની…
Read More...

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ તારીખથી બેસશે ચોમાસુ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની…

લોકડાઉન અને કોરોના મહામારીના સંકટના સમયમાં આનંદના એક સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસુ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે. આંદામાન- નિકોબાર ટાપુ પર એક સપ્તાહમાં ચોમાસુ પહોચવાની વકી છે. 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોચશે. તો…
Read More...

કાળજું કંપી જાય તેવુ દ્રશ્ય: અડધા રસ્તે પૈસા ખૂટી જતા 15 હજારનો બળદ 5 હજારમાં વેચ્યો, પછી 15 વર્ષના…

દેશભરમાં લૉકડાઉનના કારણે કામ-ધંધો ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે. 50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે. સરકારી દાવા ગમે તે હોય, ગ્રાઉન્ડ રિયાલિટી હૃદયદ્રાવક છે. શ્રમિકોની ઘણા પ્રકારની…
Read More...

30 વર્ષથી શરદી અને ઉધરસની સારવાર કરી રહેલા ડોકટરે ઝિંક અને ગરમ પાણીથી 7 કોરોના પોઝિટિવ દર્દીઓને…

ડોકટર પીપી દેવન કેરળથી છે અને આજકાલ પ્રખ્યાત થઈ રહ્યા છે. કોરોનાની સારવાર માટે તેમની વિવિધ પદ્ધતિઓએ તેમને ચર્ચામાં લાવ્યા છે. ડો દેવાન માને છે કે ઝિંક અને ગરમ પાણી તમને કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. તેમના મતે, જો શરીરમાં ઝિંકનું સ્તર સારું…
Read More...

ગુજરાતમાં 18મીથી હળવું થશે લોકડાઉન, શહેર-જિલ્લામાં વેપાર-ધંધા ખુલી શકે છે, જૂનના બીજા અઠવાડિયામાં જ…

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ખોલવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે. જેમાં કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી અહેવાલ મેળવવામાં આવ્યો છે. જેના…
Read More...

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર ખેડૂતોની ડુંગળી વેચવાનો કારસો, એક કિલો ડુંગળીનાં 4 થી 5…

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન પાર્ટ-3 ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોની ડુંગળી વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને…
Read More...