Browsing Category

સમાચાર

“આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ શું કરીએ, વતનમાં કુટુંબ છે” પરપ્રાંતિય મજૂરોએ જણાવી…

લોકડાઉનમાં ગરીબ-મધ્યમ વર્ગની સ્થિતિ દયનિય બની છે. બીજા રાજ્યોમાંથી મજૂરી કામ કરવા આવેલા સરકારી સહાયના અભાવે નર્ક જેવું જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદથી ઉત્તરપ્રદેશ જવા 19 લોકો શહેરની ગોલ્ડન ચોકડીએ આવી પહોચ્યા હતા. તેઓને સરકારી સહાય તો ઠીક…
Read More...

કોરોનાનો ફફડાટ એવો કે આખું ગામ ખાલી થઈ ગયું, સૌરાષ્ટ્રના આ ગામમાં પોઝિટિવ કેસ આવતા લોકો સામાન સાથે…

કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓ (Villages)માં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના (Coronavirus) ફેલાયો છે. સુરેન્દ્રનગર (Surendranagar)ની વાત…
Read More...

અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, 15 મેથી આ નિયમો સાથે શરૂ થશે શાકભાજી-કરિયાણાની દુકાનો, જાણો બીજી શું…

હાલ સુપર સ્પ્રેડર્સને કારણે અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છે. જેમાં શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પણ બંધ છે. પણ 15 મેથી અમદાવાદીઓને આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આજે ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 362 કેસ, 24 દર્દીના મોત અને 466 ડિસ્ચાર્જ, કુલ 8904 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયે છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ…
Read More...

પત્નીના જીવતેજીવ પતિએ શરૂ કરી તેના અંતિમ સંસ્કારની તૈયારી, આખી કહાની જાણીને તમારી આંખો ભરાઈ જશે

બિહારનો રહેવાસી એક શખસ પોતાની બીમારી પત્ની ગંભીર હાલત જોઈને એ હદે ભાંગી પડ્યો છે કે, તેણે પત્નીનાં જીવતેજીવ જ તેનાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ મહિલાની અંતિમ ઈચ્છા ફક્ત એટલી છે કે, તે પોતાના બાળકોને એકવાર જોવા માગે છે,…
Read More...

સુરતમાં કોરોના વોરિયર્સની પઝવણી : જીવના જોખમે દર્દીઓની સારવાર કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા…

કોરોનાની મહામારી (Corona Pandemic) દરમિયાન હેલ્થકેર સ્ટાફ (Healthcare Staff) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તેમને કોરોના વૉરિયર્સ (Corona Warriors) કહેવામાં આવે છે. લોકો તેમનું સન્માન કરે છે અને તેમના પર ફૂલોની…
Read More...

ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો: પિતાને સન્માન સાથે દફનાવી દેજો, મારી ઉપર પણ એક મોટી જવાબદારી…

હાલ લોકડાઉનનાં કપરા સમય વખતે ખડે પગે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર કાયદો અને વ્યવસ્થાની સવિશેષ જવાબદારી હોય ત્યારે ચાલુ ફરજે પિતાનાં મોતનાં સમાચાર આવ્યા બાદ ૨૫૦ કિ.મી.થી દુર પિતાની અંતિમયાત્રામાં ૩૦ મિનિટ માટે જોડાઇ પૂનઃ ફરજ ઉપર હાજર થવા માટે…
Read More...

લૉકડાઉનમાં સુરતમાં રત્નકલાકાર પતિનું કામ બંધ થતા ગર્ભવતી પત્નીનો આપઘાત, બે સંતાનોએ માતાની છાયા…

શહેરમાં લૉકડાઉન થવાના કારણે અનેક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લૉકડાઉનમાં અનેક લોકોએ સુરતમાં રોજીરોટી ગુમાવી છે. જોકે, નોકરી ગુમાવી રહેલા કામદારોની સ્થિતિ કેવી વરવી થઈ શકે તેની એક અરેરાટી છોડાવતી ઘટના સુરતમાં ઘટી છે. રત્નકલાકાર…
Read More...

ટીવીના પ્રખ્યાત અભિનેતા અને ક્રાઇમ પેટ્રોલના કલાકારનું 52 વર્ષની વયે નિધન, કેન્સરની બીમારીથી હતા…

ટીવીના પ્રખ્યાત અભિનેતા શફીક અંસારીનું અવસાન થઇ ગયુ છે. તેઓ કેન્સરથી પીડીત હતા. ગત 12 દિવસમાં આ મનોરંજન જગત માટે ત્રીજો મોટો ઝાટકો છે. સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 29 એપ્રેલે ઇરફાન અને 30…
Read More...

કોરોનાની મહામારી વચ્ચે સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને સો…

નર્સિગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે 12 મે રોજ વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં…
Read More...