31મી પછી આખા દેશમાં લોકડાઉન લંબાવવાને બદલે ચોક્કસ સ્થળો પર જ નિયંત્રણ ચાલુ રાખવા ભલામણ.

કોરોનાની સ્થિતિ પર નજર રાખવા સરકારે બનાવેલી બે પેનલોએ લોકડાઉન હવે વધુ ના લંબાવવાની ભલામણ કરી છે. ચોથા તબક્કાનું લોકાઉન 31મી મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. તેવામાં આ પેનલોએ લોકડાઉન 4.0ની એક્ઝિટ સ્ટ્રેટેજીનો રિપોર્ટ સરકારને સોપ્યો હોવાનું…
Read More...

અમદાવાદના અસલાલીમાં એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાની કરપીણ હત્યાથી મચી ગઇ સનસનાટી, આરોપીઓએ હત્યા…

અમદાવાદના અસલાલીમાં એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાની કરપીણ હત્યાથી સનસનાટી મચી ગઇ છે. મહિલાની હત્યા કરીને આરોપીએ લાશ કૂવામાં ફેંકી દીધી હતી. આરોપીઓએ મહિલાના ઘરમાંથી ચોરી કરતા મહિલાએ ઠપકો આપ્યો હતો જેથી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.…
Read More...

અમદાવાદની સિવિલની ઘોર બેદરકારી, વેન્ટિલેટર પર દર્દીને મૂક્યાને મોંઢાના ભાગેથી ધડધડ લોહી નીકળતાં જ…

અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તેમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળી રહ્યો નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૮ દિવસથી એક દિવસનો અપવાદ છોડીને સતત ૨૫૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે જ્યારે છેલ્લા ૨૮ દિવસમાં બે વાર…
Read More...

કોરોના વોરિયર્સની સુરક્ષા સાથે થઈ રહ્યા છે ચેડા: PPE કિટના નામે કોરોના વોરિયર્સને પહેરાવી…

રાજ્ય સરકારની જીએમએસસીએલ (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ) રેઇનકોટને પણ સારા કહેવડાવે તેવા રદ્દી મટિરિયલના પીપીઇ કીટ ઉંચા ભાવે ખરીદીને રાજ્યના હેલ્થ વર્કર્સને સપ્લાય કરી રહી છે. આવી જ 12 હજારથી વધુ રદ્દી પ્રકારની પીપીઇ કીટ સુરત…
Read More...

ગુજરાતમાં 1લી જૂનથી વધુ છૂટછાટો સાથે લોકડાઉન 5.0 આવશે, સાંજે 7 વાગ્યાને બદલે 9 વાગ્યા સુધી વધુ 2…

ગુજરાતમાં લોક ડાઉન 4 પૂરું થવા ને હજુ ત્રણ દિવસ બાકી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારની પણ નવી ગાઈડલાઈન જારી કરીને જે-તે રાજ્ય સરકારને પોતપોતાની પ્રવર્તમાન કોરોના સ્થિતિ મુજબ લોકડાઉનના વધુ એક તબક્કાની સત્તા આપી શકે છે. આ એક રીતે લોકડાઉન 5.0…
Read More...

ક્વોરન્ટીનના સિક્કાના કારણે ચામડી બળી જતી હોવાની ઘટના આવી સામે, એક જ પરિવારના મહિલા, પુરુષ અને…

સુરત શહેરમાં ક્વોરન્ટીનના સિક્કાના કારણે એક પરિવારના ત્રણ સભ્યોને એલર્જીથી ચામડી બળી જતા પરિવાર મૂંઝવણમાં મૂકાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. જુનાગઢથી પરત ફર્યા બાદ પરિવાર ક્વોરન્ટીનમાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા…
Read More...

પૈસા નહોતા, પગપાળા ચાલવાની હિંમત નહોતી; લોકોની મદદથી ફ્લાઇટથી રાંચી પહોંચ્યા મજૂર, ઘરે પહોંચી ધરતીને…

લોકડાઉનને કારણે મુંબઇમાં ફસાયેલા ઝારખંડના 180 મજૂરોના 2 સપના પૂરા થયા. એક, તે આ મુશ્કેલ સમયમાં તેમના ઘરે પહોંચ્યો, બીજુ, તેમને જીવનમાં પહેલી વાર હવાઇ મુસાફરી કરવાની તક મળી. ઘરે આવવા માટે ટ્રેનની ટિકિટ મેળવવા માટે પણ તેમની પાસે પૈસા નહોતા.…
Read More...

અમદાવાદમાં સોલા સિવિલે યુવકને 5 દિવસથી તાવ-શરદી- ઉધરસ અને ગળામાં બળતરા થતી હોવા છતાં કોરોના ટેસ્ટની…

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ટેસ્ટિંગ ન કરાતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા યુવકને છેલ્લા પાંચ દિવસથી તાવ, શરદી- ઉધરસ અને ગળામાં બળતરાની તકલીફ થતા આજે સવારે સોલા સિવિલ…
Read More...

ડો.ક્રતિ 6 માસની દીકરી સાસુને સોંપીને સિવિલમાં સેવા કરે છે, 3 મહિનાથી વ્હાલસોયીને નથી મળ્યો માતાનો…

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. શહેરમાં આ મહામારીને નાથવા માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે સ્ટાફને પોતાના પરિવારથી પણ દૂર રહેવું પડે છે. અમદાવાદ સિવિલમાં ઉભી કરવામાં આવેલી…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 367 નવા કેસ, 22 મોત અને 454 ડિસ્ચાર્જ, કુલ કેસ 15572 અને મૃત્યુઆંક 960…

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ 11 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જોકે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 24…
Read More...