માંડ માંડ શરૂ થયેલા સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર, રૂ. 3,000 કરોડથી વધુના હીરાની નિકાસ પર…

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને લૉકડાઉન (Lockdown) વચ્ચે સુરતમાં તૈયાર થતા હીરની સીધી નિકાસ (Diamond Export) એક મહિલામાં સુરતથી શરુ થઈ હતી. હવે હોંગકોંગ (Hongkong Protest)માં ધમાલ શરુ થતા હીરા ઉદ્યોગની નિકાસ અટકે તેવી ચિંતા શરુ થઇ છે.…
Read More...

ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા 31મે પછી લોકડાઉન-5 શરુ થશે? રાજ્યોને મળી રહેલી છૂટછાટમાં…

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે જે મે મહિનાની 31મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે શું 31 મે પછી લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં. એક તરફ…
Read More...

ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે…

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના રોજ સામે આવી રહેલા નવા કેસોના કારણે સરકારી હૉસ્પિટલો પર દબાણ વધતું જઈ રહ્યું છે. એવામાં ખાનગી હૉસ્પિટલો પાસે મદદ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર ખૂબ મોંઘી થાય છે, જે…
Read More...

સાવધાન! પાન-મસાલા સહિત વિવિધ વસ્તુ પર બેફામ ભાવ વસુલતા વેપારીઓની હવે ખેર નથી, ગ્રાહકો આ રીતે કરો…

સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજદિન સુધી લગભગ ૧૭૦૦ જેટલા એકમો ઉપર…
Read More...

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના આવી સામે, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વંથલી કેશોદ હાઈવે પર એક દંપત્તિની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. ચાર મહિના અગાઉ આ યુગલે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના કારણે જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.…
Read More...

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે, અન્ય બીમારીવાળાને ટેસ્ટ વિના કોરોના વોર્ડમાં…

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના દૂધેશ્વર વિસ્તારની એક ચાલીમાં રહેતાં ૪૫ વર્ષીય મહિલાને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ટેસ્ટ વિના જ તેઓને કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરી દેવાયા…
Read More...

ટાઇટેનિક જહાજને કેમ હજી સુધી દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યું નથી, જાણો ટાઇટેનિક જહાજને લઇને મોટું…

તમે ટાઇટેનિક વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. અમે ફિલ્મ વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ વાસ્તવિક ટાઇટેનિક શિપ જેના પર ફિલ્મ બનાવવામાં આવી હતી. ટાઇટેનિક વિશ્વના સૌથી મોટા શિપ તરીકે જાણીતા તેને 108 વર્ષ થઇ ચુક્યા છે. લોકોને ખબર છે કે તેનો…
Read More...

લોકડાઉનમાં મસાલા-સિગારેટ ન મળતાં વ્યસન મુકીને બચેલાં રૂપિયાથી રાશન કિટ વહેંચી, આને કહેવાય સદ્કાર્ય!

કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા – વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા- ધુમ્રપાન કરતાં લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. આ વિકટ પરિસ્થિતિમાં…
Read More...

કોરોનાના કારણે મોતને ભેટેલા હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર ગીરીશ ચાવડાના પરિવારને રૂ. 25 લાખનો સહાય ચેક…

કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર હોમગાર્ડઝ કર્મચારીના આશ્રિતને રૂ. 25 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. હોમગાર્ડઝ અમદાવાદ શહેર (પશ્ચિમ)ના ડિવિઝન નં. 5ના પ્લાટૂન કમાન્ડર ગીરીશભાઈ ચાવડા કે જેઓનું 10 મેના રોજ કોરોના વાઈરસના સંક્રમણના કારણે…
Read More...

ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 5 દેશ કોરોના સંક્રમણથી મુક્ત થવા ભણી

ન્યુઝીલેન્ડમાં કોરોનાના માત્ર 22 એક્ટિવ કેસ છે. તેમાંથી માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં છે. બાકીના દર્દીઓની સ્થિતિ બહુ ગંભીર ન હોવાથી તેઓ ઘરે જ દેખરેખ હેઠળ છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડને તેની પુષ્ટિ કરી છે. દેશમાં અઠવાડિયાથી કોરોનાનો એક પણ કેસ…
Read More...