ગુજરાતમાં 24 કલાકમા નવા 361 કેસ અને 29 મોત, 503 દર્દી સાજા થયા, કુલ કેસ 14829 અને મૃત્યુઆંક 905 થયો
ગુજરાતમાં કોરોના મહામારી દિવસેને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના 80 ટકા કેસ અહીં નોંધાયા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે…
Read More...
Read More...
આ પરિવારે હજ કરવા માટે બચાવેલા 7.23 લાખ રુપિયા ગરીબોની મદદમાં ખર્ચી નાખ્યા, પરિવારે આજના સમયમાં…
નામ છે અક્રમ હિન્દુસ્તાની. આજ નામ તે પોતાના સોશિયલ મીડીયાની પ્રોફાઈલ પર લખે છે. અને એજ ભાવના સાથે તે માનવતા પણ નિભાવી રહ્યો છે. ઉનમાં રહેતો આ યુવક તેની માતા રઝિયા બીબી અને પિતા આરિફ શાહ સાથે આ વર્ષે મુસ્લિમોની પાંચ ફર્ઝમાંથી એક હજ અદા કરવા…
Read More...
Read More...
સીસીટીવીમાં પોલીસ કર્મીઓની ક્રૂરતા થઈ કેદ, પોલીસ જવાનોએ સિક્યુરિટી ગાર્ડને માર મારી અધમરો કર્યો,…
સુરત ભટાર વિસ્તારમાં આવેલાં સંકલ્પ કોમ્પ્લેક્સના વોચમેનને ખટોદરા પોલીસનાં બે પોલીસ જવાનો દ્વારા વગર વાંકે દંડા વડે બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. તેજ બહાદૂર નામનાં વોચમેનને એટલો માર મારવામાં આવ્યો કે તેના પગમાંથી માંસનાં ટુકડાં પડી…
Read More...
Read More...
લોકડાઉન અને વધુ ટેસ્ટિંગ વિના જાપાને કોરોનાને કેવી રીતે હરાવ્યો? દરેક લોકોએ જાપાન પાસેથી શીખવી જોઈએ…
જાપાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર 16,569 કેસ નોંધાયા છે જે પૈકી 13,244 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અને કોરોના વાયરસના કારણે જાપાનમાં અત્યાર સુધીમાં કુલ 825 લોકોના મોત થયા છે. વર્ષ 2018ના આંકડા મુજબ જાપાનની કુલ વસ્તી 12 કરોડ 65…
Read More...
Read More...
અમદાવાદની SGVP હોસ્પિટલના તંત્રએ સાવ શરમ વગર એએસઆઇના મૃત્યુ બાદ પરીવારજનોને કહ્યું- ‘1.32 લાખ આપો તો…
કોરોનાં મહામારી અને લોકડાઉનમાં લોકોને જીવન ચલાવવુ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે પણ ખાનગી હોસ્પિટલોનાં સંચાલકો દર્દી અને તેના પરીવારજનો સાથે કસાઈ જેવું વર્તન કરી રહ્યાં છે. પોલીસ, ડોક્ટર, નર્સ મેડિકલ સ્ટાફને કોરોના વોરિયર્સ જેવા રુપાળા નામ…
Read More...
Read More...
અમદાવાદના ડૉક્ટરે અમેરિકામાં રહેતાં નાની, પુત્રી અને દોહિત્રને ફોન પર ટ્રીટમેન્ટ કરીને કોરોના મુક્ત…
મૂળ અમદાવાદના પણ હાલ અમેરિકામાં વસતાં મહિલા, તેમના પુત્રી અને દોહિત્રને કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદના ડૉક્ટરે માત્ર ફોન પર સૂચનાઓ આપીને કરેલી ટ્રીટમેન્ટના આધારે ત્રણેયને કોરોનામુક્ત કર્યાં હતા.
બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી ચાલતી હતી…
Read More...
Read More...
કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારનો ટેસ્ટ કરવાની AMCએ ચોખ્ખી ના પાડી દીધી, મૃતકનો કોરોના…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવા મામલે અનેક સવાલો ઉભા થયા છે જેની વચ્ચે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારના ટેસ્ટ પણ કરવાની ના પાડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું કોરોનાના…
Read More...
Read More...
ગુજરાત પોલીસે કોરોના સામે જંગ લડતા શહીદ થયેલા પોલીસ કર્મીઓને મિનિટ્સ ઓફ સાયલન્ટ પાળી આપી શ્રદ્ધાંજલિ
રાજ્યમાં કોરોના વાઇરસના કારણે કોરોના વોરિયર્સ એવાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ કોરોના સામે જંગ હારી ગયા હતા અને શહીદ થયા છે. આજે ગુજરાત પોલીસ દ્વારા મિનિટ્સ ઓફ સાયલન્ટ પાળી અને કોરોના વોરિયર્સ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.…
Read More...
Read More...
કારમાં હેન્ડ સેનિટાઇઝર વાપરવાતા હોય તો ટાળજો, હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોવાથી આગ લાગવાનું રહે છે…
વિશ્વભરમાં અત્યારે કોરોના વાઇરસનું સંકટ વધતું જઈ રહ્યું છે. આ મહામારીથી બચવા માટે સરકારથી લઇને સામાન્ય માણસ સુધી દરેક પોતપોતાની રીતે પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ વાઇરસથી બચવા માટે સૌથી સરળ હથિયાર જે અત્યારે લોકો ઉપયોગ કરી…
Read More...
Read More...
અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાતા ગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો: દરિયાકાંઠાના…
હાલ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કાળા કહેરનો પડછાયો પાથરી દીધો છે. ત્યારે ગુજરાત ઉપર મોટું સંક્ટ મંડરાઈ રહ્યું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન…
Read More...
Read More...
