સુરતમાં કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ, મૃતદેહ અન્ય સ્મશાને લઈ જતા હોવાનો વીડિયો થયો…

કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ હોવાથી મૃતદેહ અન્ય સ્મશાન લઈ જતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેથી અશ્વિની કુમાર સ્મશાનમાં તપાસ કરતા હાલ રોજ 70થી વધુ મૃતદેહ આવી રહ્યા છે અને રાત્રે 12 વાગ્યા સુધી અંતિમ વિધિ એટલે કે અગ્નિદાહ…
Read More...

સુરતમાં કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે…

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિની માહિતી મેળવવા માટે એક વ્યક્તિએ 108ના પાયલોટને ફોન કર્યો. જેનો ઓડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે, શહેરમાં રોજના 70થી 80 લોકોના મોત થઈ રહ્યા છે. મેં…
Read More...

કોરોનાની મહામારીમાં પણ ડોક્ટરે જ્ઞાતિ-જાતિ જોયા વગર પોતાનો ધર્મ નીભાવ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી…

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડોક્ટરને ભગવાન માનવામાં આવી રહ્યા છે. આજે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં ડોક્ટરો પોતાનો ધર્મ નીભાવી યુવકની જિંદગી બચાવવા પ્રસાય કર્યો હતો.આજે મંગળવારે સવારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર…
Read More...

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત, હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂકલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરીને નિર્ણય રાજ્યમાં ઓટો રીક્ષા…
Read More...

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 915 કેસ, કુલ દર્દીઓનો આંકડો 43,723 પર‬ પહોંચ્યો અને મૃત્યુઆંક…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો…
Read More...

શ્વાસની તકલીફ રહેતી હોય તો શરૂ કરી દો આ 3 ઘરેલૂ ઉપાય, જડમૂળથી મટી જશે

સીઝન બદલાતા શ્વાસના દર્દીઓની તકલીફ વધવા લાગે છે. એમાં પણ જે લોકોને અસ્થમા હોય તેમની પર સીઝનની અસર વધુ જોવા મળે છે. જેના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરથી બહાર નીકળતી વખતે મોં અને…
Read More...

સુરતના ડૉક્ટરે કહ્યું કે, અમને બીક લાગે છે, કારણ કે દર્દીઓ એટલા બધા હોય છે હોસ્પિટલની બહાર વેઈટીંગ…

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ ઘણા લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. વર્તમાન સમયની ગંભીરતા સમજીને લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે સુરતના એક ડૉક્ટરે અપીલ કરી છે. ડૉક્ટરે લોકોને એમ પણ કહ્યું છે કે,…
Read More...

અંબાજીમાં પોલીસે માનવતાને નેવે મુકી, માસ્ક વિના સગર્ભાને હોસ્પિટલે લઈ જતા વાહનને એક કલાકથી વધુ રોકી…

અંબાજી સર્કલ પર માસ્ક પહેર્યું ન હોવાનું કહીને પોલીસે એક વાહનને રોક્યું હતુ. જેમાં એક સગર્ભાને હોસ્પિટલમાં લઈ જવાતી હતી. પરંતુ પોલીસે માનવતાને નેવે મુકીને આ વાહનને અંબાજી પોલીસ મથકે લઈ જઈ એક કલાકથી વધુ રોકી રાખ્યુ હતુ. જેને કારણે મહિલાના…
Read More...

કોરોના વેક્સીનની રેસમાં રશિયા નંબર 1 – સરકારોને પાછળ છોડીને રશિયાની યુનિવર્સિટીએ તમામ ટ્રાયલ…

રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ વિશ્વની પ્રથમ કોરોના વેક્સીન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. તેનું નામ Gam-COVID-Vac Lyo રાખવામાં આવ્યું છે.યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, મનુષ્ય પર વેક્સીનનું ટ્રાયલ સફળ રહ્યું છે. સેચનોવ યુનિવર્સિટીમાં…
Read More...

રાજકોટના ઉદ્યોગપતિએ પુઠ્ઠાના બોક્સમાંથી બેડ, ટિપોઇ, પાર્ટિશન બનાવ્યા અને વિનામૂલ્યે સરકારને આપ્યા

રાજકોટે કોરોના સામેના જંગમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. અનંત નેશનલ યુનિ.ના પ્રોફેસરે ડિઝાઇન કરેલા પુઠ્ઠાના બેડ રાજકોટની ફેક્ટરીમાં બની રહ્યા છે અને તે સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે. રાજકોટના પ્રો.ધવલ મોનાણી અનંત નેશનલ ડિઝાઇન યુનિ.માં…
Read More...