અરવલ્લીમાં શરમજનક ઘટના સામે આવી: મેઘરજમાં પૂજારીએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કરતા ચકચાર મચી

અરવલ્લીના મેઘરજમાં મંદિરના પૂજારી પર અપહરણનો આક્ષેપ લાગ્યો છે. અરવલ્લીના મેઘરજના રાયાવાડા મંદિરના પૂજારી સામે યુવતીના અપહરણનો આક્ષેપ લાગ્યો છે. યુવતીના પિતાએ મેઘરજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પૂજારી અને તેના મિત્રો યુવતીને લઈ ગયા…
Read More...

રાજકોટમાં કલેક્ટર હસ્તકની સરકારી જમીનમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો વીડિયો સામે આવ્યો, બુટલેગરે…

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીનાં લીરેલીરા ઉડાવતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ખુદ કલેક્ટર હસ્તકની સરકારી જગ્યાને જ બુટલેગરોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અહીં સરાજાહેર દારૂ બનાવવામાં અને…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 405 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1106…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.62 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા…
Read More...

ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી મળશે જબરદસ્ત ફાયદા, બીમારીઓથી બચાવવાથી લઈ અનેક સમસ્યાની છે બેસ્ટ દવા,…

સત્તુને ઘઉં, ચણાનો અને જવનો લોટ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ ગરમીમાં એનર્જેટિક રહેવાનો બેસ્ટ સોર્સ છે. જાણો તેના ગજબ ફાયદા. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે સત્તુ આને ખાલી પેટ લેવું વધુ ફાયદાકારક છે. ગરમીમાં લોકો એનર્જી ડ્રિંક તરીકે…
Read More...

લોકડાઉનના કારણે તરબૂચ વેચી ન શકતા ખેડૂતે સૈનિકોને ફ્રીમાં 5 ટન તરબૂચ આપવાની કરી રજૂઆત, પણ સેનાએ…

રાંચી વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ 25 વર્ષીય રંજન કુમાર મહતો કોરોના વાયરસ સંક્રમણના લીધે લાગૂ પ્રતિબંધોના કારણે પોતાના ખેતરમાં ઉગાડેલા તરબૂચ જ્યારે ન વેચી શક્યા તો તેમણે રામગઢ છાવણીના સિખ રેજિમેન્ટ સેન્ટરના સૈનિકોને પાંચ ટન તરબૂચ ફ્રીમાં…
Read More...

ગુજરાતની આ બે મહિલાઓએ રાજસ્થાનમાં પતિ-પત્ની બનીને કર્યા જોરદાર ‘કાંડ’, આવી રીતે ફૂટ્યો…

રાજસ્થાનના (Rajasthan) સીકરના દાતારામગઢ પોલીસ સ્ટેશનમાં (Police station) બે મહિલાઓને છેતરપિંડીના (woman accused fraud case) આરોપ હેઠળ પકડવામાં આવી હતી. આ બંને મહિલાઓ પર આરોપ છે કે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૌથી ખાસ…
Read More...

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પત્ર લખીને પરિવાર ગાયબ થયો, ’13 તારીખ સુધી અમારી ભાળ ન મળે તો…

રાજકોટ શહેરમાં પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ ફરી એક વખત વિવાદમાં સપડાયો હોવાનું સામે આવ્યું છે. વિજય મકવાણા નામના યુવાન દ્વારા પ્રદ્યુમન બિલ્ડર ગ્રૂપના જે.પી. જાડેજા વિરુદ્ધ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પત્રમાં…
Read More...

માતૃભૂમિની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, બનાસકાંઠાના મેમદપુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો

મા ભોમની રક્ષા કરતા ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણે પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો છે. બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ…
Read More...

ગુજરાતનું એકમાત્ર એવું આસ્થાનું કેન્દ્ર કે જ્યાં લોકોની માનતા પૂરી થતાં પાણીની બોટલો અને પાઉચ ચડાવે…

ગુજરાતમાં આસ્થાનું એક અનોખું કેન્દ્ર મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આ આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં માત્ર પાણી ચડવાથી…
Read More...

રસીમાં એવાં કોઈ તત્ત્વ નથી, જેને કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાયઃ મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર,…

સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું છે. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના…
Read More...