ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 455 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1063…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે ગઇ કાલ કરતા 35 કેસ ઓછા નોઁધાયા…
Read More...

રોજ એક મૂઠ્ઠી મમરા ખાવાથી કબજીયાતથી લઇને ઇમ્યૂનીટી સુધીની તકલીફો થશે દૂર, મમરા ખાવાના છે ઘણા ફાયદા…

ગુજરાતીઓ થેપલા, ફાફડા, ગાંઠીયા જેવી વસ્તુની સાથે મમરા પણ સાથે રાખે જ છે પરંતુ શું તમને ખબર છે મમરાના કેટલા ફાયદા છે? ભેળપૂરી, ભેળ, મમરાના લાડવા જેવી વસ્તુઓ તમે ખાઓ છો તેમાં મમરાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. મમરામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,…
Read More...

પાટણમાં વરાણા પાસે રસ્તા પર જતી CNG કારમાં અચાનક લાગી આગ, કારચાલક નીકળી ન શકતા બળીને ભડથું થયા

કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં મોટાભાગે વાહન વ્યવહાર બંધ હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો પરંતુ રાજ્ય સરકાર કે, કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર રીતે લોકોને છૂટછાટ આપવામાં…
Read More...

અમદાવાદમાં ફિલ્મી સીન જેવા દ્રશ્યો સર્જાયા: કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી,…

છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો સામાન્ય બની ગયા હતા. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના 3 બનાવો સામે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ…
Read More...

વલસાડ જીલ્લામાં કાળમુખી ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના કરૂણ મોત, ઘટના સ્થળ પર કરૂણ દ્રશ્યો સર્જાયા,…

વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રેનની ટક્કરથી એકસાથે 11 ગાયોના મોતને કારણે જીવદયા પ્રેમીઓમાં રોષ…
Read More...

ઝડપની મજા બની મોતની સજા: બેફામ જતી ગાડીએ કાબૂ ગુમાવ્યો, પુલ સાથે અથડાતા 2 ટુકડા થઈ ગયા; 3 મહિલાનાં…

મધ્યપ્રદેશના છિંદવાડામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલી એક ગાડી પુલ સાથે અથડાઈ હતી જેના કારણે ગાડીમાં સવાર 3 મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર…
Read More...

‘તું છાનીમાની નીકળ, તે કેવા ધંધા કર્યા, બધી મને ખબર છે..’, સુરતમાં BJPની વર્તમાન અને પૂર્વ નગરસેવિકા…

'તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં . તું છાનીમાની નીકળ . તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે . તે આખા ગામના પૈસા ખા ... પાંચસો ... પાંચસો રૂપિયા .... ' આ શબ્દો છે વોર્ડ નં . 15ની (Surat BJP Woman Councilor) વર્તમાન અને પૂર્વ મહિલા નગરસેવકો…
Read More...

અમરેલીનો ‘બાપ’ બનનાર પકડાયો: પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માગનાર અને SPને…

અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.10 લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી.…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 490 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1278…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. જોકે આજે ગઇ કાલ કરતા 9 કેસ વધારે…
Read More...

વડોદરામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ: સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું;…

વડોદરા શહેરમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં લવજેહાદના બે કેસ નોંધાઈ ચૂક્યા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની…
Read More...