ખોડલધામથી મોટી જાહેરાત: હવે લેઉવા-કડવા નહી માત્ર પાટીદાર જ લખાશેઃ નરેશ પટેલ

રાજકોટના ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ થઈ છે અને સમાજના અગ્રણીઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યારે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ…
Read More...

નાગણનો બદલો! 3 દિવસ પહેલાં નાગને મારી નાખતાં નાગણે પહેલાં કાકીને પછી 7 વર્ષની ભત્રીજીને દંશ માર્યો,…

દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે વિચિત્ર ઘટના બની હતી, જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં મોત થયાં હતાં. મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક નાગે ચઢી આવ્યો હતો, જેને પગલે કોઈએ તેને પકડીને મારી નાખ્યો હતો. ત્યારે…
Read More...

લોભિયા હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યા ન મરે! આધેડે વીઆઈપી મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની…

આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે લોભિયા જ ગામમાં હોય ત્યાં ધૂતારા ઓ ભૂખ્યા ન મરે. ત્યારે આ જ કહેવત ગોંડલ (Gondal) જેવા નાનકડા શહેરમાં સાચી પડી છે. ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં જ પોર્ન સાઇટ (Adult site) જોવાના શોખીનો લાખો રૂપિયામાં…
Read More...

ACBએ 50 હજારની લાંચ માગનાર નાયબ મામલતદારને ઝડપ્યા: 1 એન્ટ્રીના 15000 લેનાર મામલતદારે 2 વર્ષમાં 2100…

કઠલાલ મામલતદાર કચેરીમાં દસ્તાવેજની પાકી નોધ પાડવા માટે રૂ.50 હજારની લાંચ માગનાર અધિક નાયબ મામલતદાર એ.સી.બીના છટકામાં ઝડપાયા છે. જે બાદ તેઓના કાર્યકાળની ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. છેલ્લા બે વર્ષથી અહીં ફરજ બજાવી રહેલા હબીબ ભાઇ સબુરભાઇ…
Read More...

આણંદ: 17 વર્ષીય સગીરને ભગાડી જનારી 22 વર્ષની ડિવોર્સી યુવતી સામે અપહરણનો ગુનો નોંધાયો: બંનેને સુરતથી…

નવ દિવસ પહેલાં 17 વર્ષીય સગીરને સાથે કામ કરતી 22 વર્ષીય યુવતી ભગાડી જવાના કિસ્સામાં આંકલાવ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે બંને જણાને સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસે યુવતી અને યુવક બંનેના રિપોર્ટ મેડિકલ કરાવવાની તજવીજ હાથ…
Read More...

વડોદરામાં સ્ટેટ લેવલની કબડ્ડી પ્લેયરનો આપઘાત, જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ આચર્યું…

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ એક મિત્રએ દુષ્કર્મ આચરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 481 કેસો નોંધાયા, 9 લોકોના કોરોનાથી મોત, 1526…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધા છે. આજે કોરોનાનાં નવા 481 કેસ નોંધાયા…
Read More...

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ચૂંટણી પહેલાં એક સાથે એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ, આવતી કાલે…

ગુજરાતની રાજનીતિના એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવશે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક આવતી કાલે સવારે 10 કલાકે ખોડલધામ કાગવડ યોજાવાની છે. ત્યારે આ બેઠકો ગુજરાતમાં રાજકીય…
Read More...

ઉનાળામાં જરૂર પીવો કોકમનું શરબત, લીવરથી લઈ હાર્ટને તંદુરસ્ત રાખવામાં કરશે મદદ, જાણો અને શેર કરો

ગુજરાતીઓની દાળમાં તેમજ કેટલાક શાકમાં સ્વાદ માટે કોકમનો (Kokum)ઉપયોગ થાય છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કોસ્ટલ વિસ્તારમાં મસાલા તરીકે કોકમનો ભરપૂર ઉપયોગ થાય છે. કોકમ સીઝનલ હોય છે, જેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેનો વપરાશ…
Read More...

પુત્રવધૂ હોય તો આવી: કોરોનાગ્રસ્ત સસરાને પીઠ પર ઉઠાવીને હોસ્પિટલ પહોંચી પુત્રવધૂ, લોકો માત્ર ફોટો જ…

પોતાના કોરોનાગ્રસ્ત સસરાને પીઠ પર બેસાડીને લઈ જતી મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. કેટલાક લોકો તેને પ્રેરણાદાયક જણાવતા મહિલાના વખાણ કરી રહ્યા છે, પરંતુ આ તસવીરની સાચી હકીકત કંઈક અલગ જ છે. આસામની રહેવાસી નિહારિકા દાસે પોતાના…
Read More...