અરવલ્લીમાં કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં મહાકાલ સેનાના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું કરુણ…

અરવલ્લી જિલ્લામાં (Arvalli) કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં રાજપૂત સમાજના યુવા નેતાનું કરુણ મોત નીપજ્યું હતું. અરવલ્લી જીલ્લા રાજપૂત સમાજના યુવા અગ્રણી (Arvalli rajput yuva agranai) અને મહાકાલ સેના…
Read More...

સાઉથ ઓફ્રિકામાં મહિલાએ એક-બે નહીં, પરંતુ 10 બાળકોને એકસાથે જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અત્યારે મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે 3 બાળકોનો જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક…
Read More...

સુરતમાં એકલતાનો લાભ લઈ ટેરેસ પર સગીર વયની કિશોરી સાથે અડપલાં કરનાર ભાજપના કાર્યકર સામે પોકસો એક્ટ…

સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલ દ્વારા કિશોરીની છેડતી કરવામાં આવી હતી. ટેરેસ પર એકલતાનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કરાયાં…
Read More...

શનિ જયંતી: શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે? શનિ જયંતીએ કરો તેલનું દાન અને શનિ મંત્રનો જાપ કરો

આજે શનિ જયંતી છે. શનિદેવ સૂર્ય પુત્ર અને ગ્રહોના ન્યાયાધીશ છે. શનિ જયંતી અને શનિવારે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાત. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 644 કેસો નોંધાયા, 10 લોકોના કોરોનાથી મોત, 1675…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.11 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે…
Read More...

જાંબુના બીજ ડાયાબિટીઝ પેશન્ટ માટે છે ખૂબ જ ફાયદારૂપ, આવી રીતે કરો ઉપયોગ

આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીઝ (Diabetes) પેશન્ટ માટે જાંબુ (Jamun) ઘણા ફાયદારૂપ છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને અનેક સમસ્યાઓથી બચાવે છે પરંતુ આપને જણાવી દઈએ કે તેના બીજ (Seed) પણ ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ કામના છે. તેના બીજનો…
Read More...

ઘટસ્ફોટ: સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ તલાક પર તોડ્યું મૌન, મારા નિખિલ સાથેના લગ્ન ભારતમાં માન્ય જ…

TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઊભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણા આરોપ લગાવ્યા છે. એ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેના અને…
Read More...

સુરતની બેંકમાં 100 ખાતા ખોલાવી ખાતેદારની જાણ બહાર કરોડોની હેરાફેરી: નવસારીની મહિલા ખાતેદાર લોન લેવા…

સુરતના મહિધરપુરામાં ખ્યાતનામ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા 10 વર્ષ પહેલાં નવસારી જિલ્લામાં રહેતા 100થી વધુ લોકોને પાનકાર્ડ, રિટર્ન ભરી આપવાની લાલચ આપીને તેમના નામે કરોડોના વ્યવહાર કરી રહ્યા હોવાનું નવસારીના જાગૃત નાગરિક અને એડવોકેટના ધ્યાને આવતા…
Read More...

પાટીલના ગઢમાં ગાબડું: સુરતમાં બે દિવસમાં જ 300 સક્રિય કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડા પાડી રહી છે. સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડુ પકડતાં જોવા મળી રહ્યાં છે. બે દિવસમાં…
Read More...

ગોંડલમાં માતા-પિતાના એકના એક પુત્રની અણધારી વિદાય, દિવાળી પછી લગ્ન હતા, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી…

ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણ (ઉં.વ.25)નું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયુ હતું. વિધીના વક્રતા તો જુઓ કે અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. પરિવારે લગ્નની તૈયારીઓ પણ ચાલુ…
Read More...