વડોદરાની આ યુવતી ગરીબ અને મધ્યમ વર્ગની 10 હજારથી વધુ દીકરીઓની રૂ. 1 કરોડની ફી ભરશે, 151 દીકરીઓની ફી…

છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખી પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની…
Read More...

દાતાઓ અને સંસ્થાઓની મદદથી બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા મહેસાણાના યુવકને પ્લેનમાં જાપાનથી ભારત લવાયો,…

મહેસાણાના ભેસાણાના યુવક જયેશ પટેલ જાપાનમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં યુવકને એર એમ્બ્યુલન્સમાં જાપાનથી ભારત લવાયો છે. જયેશ જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયો હતો. જયેશને ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ…
Read More...

સુરતમાં બારડોલીના લેઉવા પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના…

સુરતના બારડોલીના લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના પરિવારે તેણીના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. કોરોનાની બીજી લહેર પછી રાજ્યમાં સુરતમાંથી હૃદય અને ફેફસાના દાનની આ સૌ પ્રથમ ઘટના…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 695 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2122…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 96.98 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે…
Read More...

ચોમાસામાં ભયંકર વકરે છે ચામડીનો રોગ શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવી સમસ્યા થવા લાગે છે, શીળસ માટે…

શીળસ નામથી ઓળખાતો ચામડીનો આ રોગ આયુર્વેદમાં શીતપિત્ત નામથી પણ ઓળખાય છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે. ચાલો આજે શીળસ માટે સચોટ ઉપાય જાણીએ. શીળસ થવાનાં કારણો આયુર્વેદના મતે આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને ઠંડીના પ્રભાવનાં…
Read More...

સામાન્ય લોકો પાસેથી માસ્કનો દંડ વસુલતી સરકાર અદાણી પાસેથી 1400 કરોડની સ્ટેમ્પ ડ્યુટી કેમ નથી ઉઘરાવતી

અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો છે. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી, તેની સ્ટેમ્પ ડ્યુટી…
Read More...

પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! જામનગર કાલાવડ હાઇવે પર સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને રસ્તામાં…

ઘર કંકાસનું કારણ ગમે ત્યારે પરિવારનો (family) માળો વિખી નાખતું હોય છે. ત્યારે જામનગરમાં (Jamnagar) પણ કંઈક આવું જ બન્યું છે. જામનગર કાલાવડ હાઇવે (Jamnagar-kalavad highway) પર મહાપ્રભુજીની બેઠક નજીક જ સવારે પતિએ જ પત્નિને રસ્તામાં આંતરી છરી…
Read More...

300થી વધારે મહિલાઓનો સોદો કરનાર ‘દલાલ’એ પોતાની જ પુત્રવધૂને રૂ.80,000માં વેચી નાખી, પતિએ…

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં (barabanki) લગ્ન માટે 300થી વધારે યુવતીઓનો (girls) સોદો કરી ચૂકેલા વ્યક્તિએ પોતાની જ પુત્રવધૂનો 80,000 રૂપિયામાં સોદો કર્યો હતો. જેના માટે ગુજરાતમાંથી (Gujarat) આવેલા આઠ લોકો સાથે ડીલ ફાઈનલ થઈ…
Read More...

કોરોનાના ચીની કનેક્શન પર વધુ એક ઘટસ્ફોટ: ચીનમાં રહેતા બ્રિટિશ પત્રકારે કહ્યું- વુહાન લેબમાં વાંદરા…

કોરોના મહામારીની શરૂઆત અંગે ફરીથી ચીન દુનિયાના નિશાને આવ્યું છે. ચીનના વુહાન શહેર પર વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વુહાનની લેબમાં જિનેટિક એન્જિનિયરિંગની સહાયતાથી 1 હજારથી વધુ પ્રાણીઓના જનીનોને બદલવામાં આવ્યા…
Read More...

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 11 મહિનાની બાળકીને ટબમાં બેસાડીને પિતા ફોનમાં વ્યસ્ત થયા, 4 વર્ષના…

હરિયાણાના જિંદમાં રવિવારે ખૂબ દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં 11 મહિનાની બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ દુર્ઘટના તે સમયે થઈ છે જ્યારે બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડીને ફોન પર વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન…
Read More...