સોમનાથમાં અતિ આધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન લેશે આકાર: 11મીએ ભૂમિપૂજન

રાજકોટ, તા. ૭ : દેશના બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથમાં દર્શનાર્થે આવે…
Read More...

વિઠ્ઠલભાઈ ને હોસ્પિટલમાં 3 મહિના પુરા, તબિયતમાં ક્રમશઃ સુધારો

પોરબંદર ભાજપના સાંસદ અને સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મણકાના ઓપરેશન પછી ઉદભવેલી ફેફસા સહિતની તકલીફના નિવારણ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ત્રણ મહિનાથી સારવાર હેઠળ છે ત્યાં તેમની તબિયતમાં ધીમો છતાં આશાસ્પદ સુધારો…
Read More...

એક કિલોનું એક ફળ, અભણ ખેડૂતે કર્યું થાઇલેન્ડના જામફળનું વાવેતર

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડુતે ખેતીમા બદલાવ લાવવા માટે આજથી પાંચ વર્ષ પૂર્વે પોતાના ખેતરમા થાઈલેન્ડના જામફળની ખેતીનો પ્રયોગ કરી જામફળના રોપા લાવી વાવેતર કર્યું હતું. હાલમા,તેઓ તેમા સંપૂર્ણ સફળ થયા છે. એક કિલોનું એક જામફળના ફળ ઉગી…
Read More...

વડોદરા જિલ્લાના ખેડૂતોનો નવતર અભિગમ, ઓર્ગેનિક ખેતીનો કરે છે પ્રયોગો

જિલ્લાના ઢોલાર,શિનોર, તેરસા અને ટીંગલોદ ગામોના ખેડૂતો હવે ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે નવા રસ્તે વળ્યા છે. ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોએ મધમાખી ઉછેરની શરૂઆત કરી છે. જેના થકી ખેતીમાં પરાગનયનની પ્રક્રિયા સારી રીતે થાય છે અને…
Read More...

વજન ઘટાડવાથી વાળ ચમકાવા સુધી આવા છે ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રના ફાયદા

ગાય કાયમ લોકોની હેલ્થ માટે ફાયદાકારક છે. ગાયના દૂધ, ઘી અને મૂત્રનો ઉપયોગ અનેક બીમારીઓને ઠીક કરવામાં થાય છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. મધુસૂદન દેશપાંડે જણાવી રહ્યા છે આવા જ 10 હેલ્થ બેનિફિટ્સ વિશે જે આપણને ગાયથી મળે છે.…
Read More...

આ ખેડૂતને બનવુ હતું પાયલોટ, હવે જેટ ગતિએ કરે છે સીતાફળની આર્ગેનિક ખેતી

સુરતના ખેડૂત પરિવારના યુવાનની પાયલોટ બનવાની ઇચ્છા તો પૂરી થઇ નહોતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીમાં જેટ ગતિએ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ ખેડૂતે કરજણ તાલુકાના ધાવટ ગામમાં વિક્રમજનક કહી શકાય તે રીતે 55 વીઘા જમીનમાં સીતાફળની ખેતી શરૂ કરી છે.…
Read More...

ઓલપાડ: સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલનું નિધન, અંતિમક્રિયા સમયે પત્નીનો પણ દેહત્યાગ

ઓલપાડના સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલ(જગુકાકા)નું નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જગુકાકાના મોતની થોડી ક્ષણ હજુ વીતી હતી, ત્યાં જ તેમના ધર્મપત્ની પણ દેહ છોડ્યો હતો. જગુકાકાએ 1942ની ચળવળમાં અંગ્રેજો સામે સ્વતંત્રતા લડાઈમાં ભાગ લીધો…
Read More...

5000 કમાઈ આવેલા દીકરાને આમ ભેટી રડી પડ્યા અબજોપતિ સુરતી પિતા

ધોળકિયા પરિવારને આજે તમામ લોકો જાણતા હશે, દિવાળીના તહેવાર પર કર્મચારીઓને ઘર, કાર અને મોંઘી જ્વેલરીની ભેટ આપનાર સવજી ધોળકિયાના પરિવારમાં દીકરાઓને અભ્યાસ બાદ થોડા સમય માટે સામાન્ય લોકોની જેમ થોડા પૈસા સાથે નોકરી કરી જીવનના મુલ્યો સમજાવવાની…
Read More...

5500 કરોડ ટર્નઓવરની કંપનીના માલિક પહોંચ્યા કફોડી હાલતમાં રહેલા ગામની વહારે

આધુનિક સુવિધાઓ તો દૂર પણ ખોરાક-પાણી અને આરોગ્ય જેવી સાવ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત એવા ગુજરાતની સરહદને અડીને આવેલા નંદુરબારના તીનસમાળ ગામમાં સુરત શહેરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હીરાવેપારી સવજીભાઇ ધોળકીયા પોતાના પાંચેક મિત્રો સાથે આ…
Read More...

શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો

આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો ...સુરત ના ઇતિહાસ મા સૌ પ્રથમવાર " સંગીતા લાબડીયા " " અલ્પા પટેલ " "દેવાંગી પટેલ " એક સાથે ત્રણ કોકીલકંઠી નો…
Read More...
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close