ચીખલીના વાંઝણા ગામની પાટીદાર યુવતી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં ગુજરાતનું ગૌરવ…

અમેરિકાના મિસિપિસી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારોની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઈ ગઈ છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ…
Read More...

સસરા-વહુના આડા સંબંધોએ તમામ હદ પાર કરી: સગા દીકરાને કાંટો સમજીને વાઢી નાખ્યો, બન્ને પકડાઈ ગયા

પ્રેમ આંધળો હોય છે એવું તમે અનેકવાર સાંભળ્યું કે જોયું હશે. પરંતુ રાજસ્થાનમાં બનેલી હચમાવી દેનારી ઘટનામાં પૂત્રવધુના પ્રેમમાં પડેલા સસરાએ પોતાના જ દીકરાને કાંટો સમજીને હત્યા કરી નાખી છે. આ ઘટના વિશે સાંભળીને લોકોના રુવાડા ઉભા થઈ જાય છે.…
Read More...

ઉમરપાડાના કોન્સ્ટેબલે વિકૃતિની હદ પાર કરી: માસ્ક બાબતે મહિલાને કારમાં બેભાન કરી બળાત્કાર કર્યો,…

ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા (બીકે પાર્ક સોસા., બારડોલી)એ વર્ષ 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની મહિલા મનીષા(નામ બદલ્યું છે)ને તેની સોસાયટી બહારથી પોલીસ સ્ટેશન ચાલવું પડશે, કહી…
Read More...

આણંદમાં પત્નીના વિરહમાં બે માસૂમ દીકરીઓની હત્યા કરી પિતાએ પણ ગળે ટુંપો ખાઇ લીધો

આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ રહેતા યુવકએ છ માસ પૂર્વે મૃત્યુ પામેલી પત્નીનાં વિરહમાં પોતાની બે માસૂમ દીકરીઓને ગળે ટુંપો દઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતા અને બે દીકરીઓના મોતની ઘટનાને લઈને…
Read More...

આણંદ તારાપુર હાઇવે પર ટ્રકે ઇકો કારને અડફેટે લેતા 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારની અંદર જ લાશોનો…

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 352 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 1006…

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.70 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 400થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા 53 કેસ…
Read More...

કોળાના બીજના છે અઢળક ફાયદા, બ્લડપ્રેશરથી લઈને સુગરને રાખે છે કંટ્રોલમાં, જાણો અને શેર કરો

કોળાના બીજની (pumpkin seeds) ન્યુટ્રીશન વેલ્યુ (Nutrition value) ખૂબ જ વધુ હોય છે. જો તમે નિયમિત બ્રેકફાસ્ટમાં (Breakfast) એક ચમચી કોળાના બીજનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જે તમારા શરીરમાં ઝિંક, મૈગ્નીશિયમ અને…
Read More...

24 વર્ષની છોકરીને પેટ્રોલનું ટેન્કર ચલાવતી જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા! એક દિવસમાં 300 કિલોમીટર…

MComનો અભ્યાસ કરતી 24 વર્ષની દેલિશા દાવિસને નાનપણથી જ ડ્રાઈવિંગનો શોખ હતો. તે ટુ વ્હીલર શીખ્યા બાદ ફોર વ્હીલર પણ શીખી ગઈ, પરંતુ તેને તો કંઈક અલગ જ કરવાની ધગશ હતી. દેલિશાના પિતા 42 વર્ષથી ટ્રક ચલાવે છે, અને પિતાના પગલે દીકરીને પણ ટ્રકના…
Read More...

દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત: બસ અને બાઇક ધડાકાભેર અથડાતાં એક જ ગામનાં ત્રણ યુવકોના મોત થતાં…

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર ગામના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યાં મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામમાં ત્રણ યુવાનોની એકસાથે અર્થી…
Read More...

બનાસકાંઠાથી હચમચાવી દેતી તસવીર સામે આવી: ડીસામાં એક પરિવારે વૃદ્ધાને કચરાના ઢગલામાં રઝળતા મૂકી દીધા,…

કહેવાય છે ‘મા તે મા બીજા વગડાના વા’ આ કહેવત હવે ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઈ રહી છે. આજકાલની પેઢી પોતાના માતા-પિતાને સાચાવવામાં ઉણી ઉતરી છે તેની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક દર્દનાક અને મનને વિચલિત કરી નાંખે…
Read More...