ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગમાં 50 કરોડ પ્રાણીઓ બળીને ભડથું થઈ ગયા, તસવીરો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠશે
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સકે જંગલમાં લાગેલી આગ હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આગમાં માત્ર લોકો જ નથી મર્યા પરંતુ 50 કરોડ જાનવરોની મરવાની પણ ખબર છે. આ બધાની વચ્ચે કેટલીક ધબકારા વધી જાય એવી તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તો કાંગારુનુ બાળક બળી ગયેલી હાલતમાં તારમાં ચોંટેલુ […]