પેટમાં થતી બળતરા અને એસીડીટીની સમસ્યાથી રાહત મેળવવા રસોડામાં રહેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ

અનિયમિત અને અનિયંત્રિત ખાણી-પીણીના કારણથી આજકાલ લોકો એસીડિટી અને પેટ સંબંધી કેટલીક બીમારીઓની ફરિયાદ કરી રહ્યા છીએ. જો તમે પણ તમારા પેટની ગડબડીથી પરેશાન રહો છો તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે એસીડીટીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ખાસ કરીને એસીડીટીને કારણે તમને છાતીમાં બળતરા થવા લાગે છે. વરિયાળી ઘણાં રેસ્ટોરન્ટમાં ભોજન બાદ વરિયાળી આપવાની […]

પાટણનાં શરણાર્થીઓએ જણાવી હૃદય કંપાવનારી આપવિતી, પાકિસ્તાનમાં હિન્દુ દીકરીઓને પરિવારની સામે જ ઉપાડી જાય છે

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ખાતે પાટણ જિલ્લામાં રહેતાં શરણાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 1947ના વિભાજન સમયે એક જ પરિવારના કેટલાક લોકો ભારત અને પાકિસ્તાનમાં રહેતા સમાજથી વિખૂટા પડ્યા હતા. જે પરિવારોને ત્યા પડતી મુશ્કેલીઓ બાબતે ટૂંકમાં કહે છે કે, ત્યાં બહેન-દીકરીની આબરૂ સલામત નથી, દીકરીઓ ભણી શકતી નથી. શરણાર્થી પરિવારોએ જણાવ્યું કે, તેમની […]

કેદારનાથ હોનારત બાદ 6 વર્ષે વૃદ્ધને મળ્યો પરિવાર, ‘વિધવા’ તરીકે જીવતી મહિલાને જીવતો મળ્યો પતિ

ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લામાં રહેતા 62 વર્ષીય મોબિન અંસારી આશરે 6 વર્ષ સુધી વિધવા તરીકે જીવતા રહ્યાં. તેમના પતિ જમીલ અહમદ અંસારી 2013ની કેદારનાથ હોનારત બાદ ગાયબ હતા. ત્યારે પરિવારે માની લીધું હતું કે હવે તેઓ ક્યારેય પાછા નહીં ફરે. જો કે, 31 ડિસેમ્બરે મોબિનનો એક વિડીયો કૉલ આવ્યો જેને જોઈને તેમના હોશ ઉડી ગયા. આ […]

BJP સાંસદે ઓવૈસીને આપી ખુલ્લી ધમકી, કહ્યું– ઊંધા લટકાવીને તમારી દાઢી કાપીશ

તેલંગાનાનાં નિઝામાબાદથી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ધરમપુરી અરવિંદે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લમિનનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ ઘણું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બીજેપી સાંસદ ધરમપુરી અરવિંદે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું, “હું તમને (અસદુદ્દીન ઓવૈસી) ચેતવણી આપું છું કે હું ક્રેનથી ઊંધા લટકાવીને તમારી દાઢી કાપીશ. ત્યારબાદ હું તમારી દાઢીને તેલંગાનાનાં મુખ્યમંત્રીને લગાવીને તેમને પ્રમોશન આપીશ.” […]

ઘરે જ બનાવો આંબળાનું તેલ, બમણી ઝડપે તમારા વાળ થશે લાંબા, જાણો અને શેર કરો

કેટલીક ખાણી-પીણીને કારણે આજકાલ સ્વાસ્થ્ય સહિત કેટલીક બ્યુટીની સમસ્યા પણ થવા લાગે છે. તો આજકાલ ખોડો તેમજ ખરતા વાળની સમસ્યાને લઇને મહિલાઓ પરેશાન રહે છે. દરેક યુવતીઓ લાંબા, સુંદર અને ભરાવદાર વાળ ઇચ્છે છે. જેને લઇને યુવતીઓ અનેક પ્રકારના કેમિકલ્સ યુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ વસ્તુઓથી કેટલીક વખત વાળને ફાયદો થવાની જગ્યાએ […]

બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પાલનપુરનો યુવાનનો મરતાં-મરતાં બચ્યો

હાલ કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. હાડ થીજવતી આ ઠંડીમાં સવારે ઉઠીને ન્હાવું એ તમામ લોકો માટે પીડાદાયક કામ છે. તો સવારે ગરમા ગરમ પાણીનો ન્હાવાનો આનંદ માણવો પણ અનેરો હોય છે. શિયાળીની આ સિઝનમાં ગેસ ગીઝરનો ઉપયોગ પણ ધમધોકાર શરૂ થઈ જાય છે. પણ બાથરૂમમાં ફીટ કરેલું આ ગેસ ગીઝર તમારા માટે કેટલું […]

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે: જીમમાં જવાના બહાને જુગાર રમવા જતી મહિલા 12 લાખ હારી જતાં ઘરમાંથી દાગીના ચોરી લોન લીધી

રાજકોટના સહકાર મેઇન રોડ પરના ન્યૂ મેઘાણીનગરમાં રહુ છું અને કરિયાણાનો વેપાર કરું છું, મારા લગ્ન ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં આવેલા સત્વ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઇ આરદેશણાની પુત્રી એકતા સાથે થયા હતા. નવરાત્રીના આઠમા નોરતે મારી પત્ની એકતા કોઇને કહ્યા વગર તેના પિયર જતી રહી હતી. -અંકિત ભીમાણી, મહિલાનો પતિ ‘દાગીના ગીરવે મૂકીને […]

વારંવાર બદલીઓ, સતત સાઈડપોસ્ટિંગ છતાંયે પોતાની પ્રામાણિકતાને વળગી રહેનારા IPS હસમુખ પટેલ અહીં પણ કોન્ટ્રાક્ટરોને ભારે પડી રહ્યાં છે

ગુજરાત પોલીસમાં IPS હસમુખ પટેલ DSPથી લઈને રેન્જ IG તરીકે જ્યાં પણ સરકારે નિયુક્ત કર્યા તે જિલ્લા- રેન્જમાં તેમણે દારૂ- જૂગારના અડ્ડાઓ બંધ કરાવ્યા છે, બુલેટગરોને જેલ ભેગા કર્યા છે. પ્રમાણિક ઓફિસરની છાપ ધરાવતા હસમુખ પટેલ દારૂના વેપલાબાજો અને તેમને રાજકિય આશ્રય આપનારા નેતાઓને કાયમ નડયા છે. આથી ભાજપ સરકારે બે વર્ષ પહેલા આ IPSને […]

સેનાના જવાનના મૃત્યુ બાદ પાર્થિવ દેહ ઘરે આવ્યો તો પત્નીએ કરી લીધી આત્મહત્યા, બન્નેની અર્થી એક સાથે ઉઠી

જમ્મુમાં ફરજ પર રહેલા 29 વર્ષિય લશ્કરના સૈનિક બજરંગ ભગતનો પાર્થિવ દેહ 1લી જાન્યુઆરીના રોજ ઝારખંડમાં તેમના વતન બહેરાટોલી પહોંચ્યો હતો. પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તે અગાઉ તેમની પત્ની મનીત ઉરાંવે કુવામાં કૂદીને જીવ આપી દીધો હતો. ત્યારબાદ પતિ-પત્ની બન્નેની અર્થી એક સાથે ઉઠી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બજરંગ ભગત […]

ટ્રમ્પની ધમકીના 48 કલાકમાં USની ભયંકર ‘એરસ્ટ્રાઇક’, હવાઇ હુમલામાં ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત, દુનિયામાં ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગતા હાહાકાર

ઇરાકની રાજધાની બગદાદમાં એરપોર્ટની પાસે અમેરિકન હવાઇ હુમલામાં ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું. રોકેટથી કરાયેલા હુમલામાં કમ સે કમ 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. કાસિમ સિવાય ઇરાકમાં ઇરાની સમર્થક સશસ્ત્ર બળના ડેપ્યુટી કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસનું પણ મોત થયું. વ્હાઇટ હાઉસના મતે જનરલ કાસિમ મધ્ય-પૂર્વમાં અમેરિકન ડિપ્લોમેટસ અને ઇરાકમાં […]