સુરતમાં જન્મદિવસે ફોઈના ઘરે કેક કાપી ફેમિલી સાથે ફરવા નીકળેલા યુવકને સિટી બસે ઉડાવતાં જન્મદિવસે જ થયું મોત

શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. જન્મદિન હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને સિટીબસે કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકટોળુ ભેગું થઇ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. પુત્ર અને પત્ની બચી ગયા મૂળ ભાવનગર […]

વાળને વારંવાર સ્ટ્રેટનરથી સ્ટ્રેટ કરવા કરતા કોઇપણ નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં જવું પડે

આજકાલ આપણી પાસે સ્ટ્રેટનર હોય છે જેને લઇને આપણે ઘરે સહેલાઇથી વાળને સ્ટ્રેટ કરી લઇએ છીએ. પરંતુ તમારા વાળ પર વારંવાર સ્ટ્રેટનરથી સ્ટ્રેટ કરવા પર તે નુકસાનકારક હોય શકે છે. એવામાં આજે અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે વાળને સ્ટ્રેટ કરી શકો છો. નારિયેળ અને લીંબુનો રસ એક કપ […]

10 વર્ષના બાળકની ટી-શર્ટ જોઇ એરપોર્ટ અધિકારીઓના ઉડી ગયા હોંશ, જાણો પછી શું થયું…

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં એરપોર્ટનો એક મામલો સામે આવ્યો છે જેમાં એક 10 વર્ષના બાળક એક ટીશર્ટ પહેરીને પહોંચ્યા તો અધિકારીઓએ પહેલાં તો પોતાની પાસે બોલાવ્યો, ત્યારબાદ તેને કંઇક એવું કરવાનું કહ્યું કે આ બાળક હેરાન-પરેશાન થઇ ગયું. બાળકને જોઇ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. વાત એમ છે કે 10 વર્ષનો એક છોકરો સ્ટેવી લુકસ પોતાના […]

બારડોલીમાં NRI પટેલ પરિવારે સમાજને આપ્યું અનોખું દ્દષ્ટાંત, પુત્રની જાન મર્સિડીસ કે ઓડીમાં નહીં, પરંતુ રીક્ષામાં લઈ ગયા

બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ ફૂલોથી સણગાળેલી બસમાં જયારે પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. આવી રીતે લગ્ન કરીને પરિવારની સમાજલક્ષી પહેલ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજને આપ્યો હતો. વાત કરીએ કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના લગ્નની.. સામાન્ય રીતે લગ્ન […]

ખંભાત/ સિરિયલ કિલર ગેંગે કરી કબુલાત, 38 દિવસમાં 4 મહિલાની કરી હત્યા, 3 પર કર્યો સામૂહિક બળાત્કાર

ખંભાત તાલુકાના ભુવેલ ગામની ગુમ થયેલી 22 વર્ષીય યુવતીનો સવા મહિના બાદ ભેદ ઉકેલાયો છે. 6 ડિસેમ્બરે ઝડપાયેલી જલુંધ ગામની સિરિયલ કિલર ગેંગે જ આ યુવતીનું અપહરણ કરી લૂંટી હતી અને સામૂહિક બળાત્કાર કરી કરજણ પોલીસ મથકની હદમાં ક્રૂરતાપૂર્વક ફાંસો આપીને મોતને ઘાટ ઊતારી હતી. આ કિસ્સામાં ખંભાત ગ્રામ્ય પોલીસ કે કરજણ પોલીસની ગુનાહિત બેદરકારી […]

સુરતમાં દોઢ વર્ષથી કિન્નર સમાજમાં ભળેલા વ્યંઢળે ફાંસો ખાઈને આપઘાત કર્યો, આપઘાતનું કારણ અકબંધ

દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ભળી ગયેલો વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારની સાંજે ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં કિન્નર મળી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોટો ભાઈ ઊંઘતો હતો અને કિન્નરે આપઘાત કર્યો વેસુ એસએમસી આવાસમાં રહેતા કલ્પેશ ઉર્ફે કલ્પના બાય […]

પ્રોફેસરનું સંશોધન: લીમડાનાં પાન, મેથી, ઉંબરાની છાલ, હળદર, આદું, ધાણા, કારેલા, લસણથી ડાયાબિટીસ નિયંત્રિત રહે છે, ઉંદરો પર પ્રયોગ સફળ નીવડ્યો

ભારતમાં આશરે 14 ટકા લોકો ડાયાબિટીસથી પીડાય છે. અત્યાર સુધીમાં ઘણા સંશોધનો થયા, તબીબો ડાયાબિટીસના દર્દીઓને શું કરવું અને શું ન કરવું, કેવી કાળજી રાખવી એવી ઢગલાબંધ સલાહ આપી રહ્યા છે પરંતુ અકસીર ઈલાજ કોઈ પાસે નથી. આ એક અસાધ્ય રોગ છે પરંતુ તેને નિયંત્રિત ચોક્કસ કરી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના યુવા પ્રોફેસર […]

પાલનપુરના ખોડલા ગામનો જવાન પ.બંગાળમાં શહીદ, અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા(ચૌધરી) પશ્ચિમ બંગાળમાં શહીદ થયા છે. તેમના વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓનર આપ્યું હતું. શહીદને વિદાય આપવા આખું ગામ રસ્તા પર આવ્યું હતું. શહીદના પરિવારજનોએ ચોધાર આંસુએ વિદાય આપી હતી. ફ્લાઈટમાં અમદાવાદ પાર્થિવ દેહ લવાયો […]

ખોટા ખર્ચા કરવા કરતા વજન ઘટાડવા માટે કરો આ 5 યોગાસન, 10 દિવસ નિયમિત કરતા જ દેખાશે અસર

આજે સ્થૂળતાની સમસ્યા દુનિયાભરમાં ફેલાઈ ચૂકી છે. ખાવા-પીવાની ખરાબ આદતોના કારણે યુવાનોનું પેટ બહાર નીકળવા લાગ્યું છે. શું તમને પણ સીડી ચઢતા ચઢતા શ્વાસ ચઢવા લાગે છે અથવા પછી નીચે નમવા પર હાલત ખરાબ થઈ જાય છે. તો તમારે પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ જવું જોઈએ. સ્થૂળતાથી પરેશાન લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. […]

માતા-પિતાએ ખાસ સાવચેતી રાખવાની છે જરૂર: એકડો બગડો શીખવાની ઉંમરમાં જ બાળકો ‘પ્રેમ’ અને ક્રશની વાતો કરી રહ્યા છે

હાલના સમયમાં કોલેજ જતાં છોકરાઓ તો ઠીક નાના બાળકો પણ ઈન્ટરનેટના આદી બની ગયા છે. બાળકો જ્યાં સુધી તેમાથી કંઈક સારૂં શીખે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જ્યારે તેઓ કંઈક અવળું શીખવા લાગે ત્યારે મા-બાપ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. શહેરની એક સ્કૂલની ટીચર તે સમયે હેરાન રહી ગઈ જ્યારે તેણે છોકરીના હાથમાં ‘આઈ લવ […]