વિસનગરની કોલેજમાં ટ્રસ્ટીના પુત્રએ છાત્રાને રૂમમાં એકલી જોઈને કહ્યું: ‘લાવ તારી ઠંડી ઉડાડી દઉં’

વિસનગર ખાતે આવેલી સીએન કોલેજના મહિલા ટ્રસ્ટી દવ્યાનીબહેનના દત્તક પુત્ર અને પટ્ટાવાળા મયુર મજબુદારે એક વિદ્યાર્થિનીની છેડતી કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે…
Read More...

અમદાવાદના 24 વર્ષીય યુવકે જે કર્યું તેના માટે ખરેખર હિંમત જોઈએ, એક સફળતા માટે 17 લાખની નોકરી એક…

અમદાવાદમાં એક 24 વર્ષના યુવાને જે કર્યું તે કરવા હિંમતની જરૂર પડે, જેના કારણે આજે ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. અમદાવાદના એક 24 વર્ષીય વિશાલ ચિંતલાંગ્યાએ 17 લાખની નોકરી છોડી દીધી હતી, હવે તમે કહેશો શા-માટે? તો તેનો જવાબ છે, માત્ર CATની…
Read More...

દારૂના નશામાં ટલ્લી થઈને નાગ સાથે રમતેે ચઢ્યો, સાપે ડંખ મારીને આખુ શરીર વીંધી નાખ્યું! વિડિઓમાં જુઓ…

રાજસ્થાનના દૌસા જિલ્લાની આ વાત છે. ત્યાંના ગુઢાકટલા ગામથી એક ધબકારા વધારનારો વીડિયો સામે આવ્યો છે. દારૂના નશામાં ટલ્લી થઈને એક શખ્સ સાપ સાથે રમત કરી રહ્યો છે. અરે સાપને પકડી પણ લીધો હતો.  લગભગ 30 મિનિટ સુધી આ શખ્સને સાપને વાંરવાર…
Read More...

ગોંડલમાં નશાની લતે ચઢેલા જુવાનજોધ પુત્રનું પિતાએ કોંસનો ઘા મારીને ઢીમ ઢાળી દીધું, અવારનવાર પૈસાની…

ઘોર કળિયુગમાં બધુ જ શક્ય છે! ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં નશાની લતે ચઢેલો પુત્ર અવારનવાર પૈસાની માંગ કરતો હોવાથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને ક્રોધમાં આવેલા પિતાએ લોખંડના કોંસ-સળીયા…
Read More...

કેટલાક IPS અધિકારીઓ ‘નોન કરપ્ટ’ હોવાનો આબાદ ઢોંગ કરે છે, 100માંથી 10 જ અધિકારીઓ પ્રામાણિક હોય છે:…

ગુજરાત કેડરના નિવૃત IPS રમેશ સવાણી (આર.જે. સવાણી)એ પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર IPS અધિકારીઓ કરતા હોવાનો આક્ષેપ કરતી એક ફેસબુક પોસ્ટ અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. પોસ્ટમાં તેઓએ IPS અધિકારીઓ પર આક્ષેપ કરતા લખ્યું છે કે IPS અધિકારીઓ…
Read More...

ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગથી પ્રભાવિત થયેલા લોકોને ભારતીય દંપતિ મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે,…

ભારતીય મૂળના કંવલજીત સિંહ અને તેમના પત્ની કમલજીત કૌર ઓસ્ટ્રેલિયામાં આગથી પ્રભાવિત થયેલા લોકોને મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે. આ દંપતિ પૂર્વ વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રિલ’રેસ્ટોરાં ચલાવે છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી…
Read More...

બાવળાનાં ચિયાડા ગામનો જવાન 17 વર્ષ લશ્કરમાં ફરજ બજાવી સેવા પૂર્ણ કરીને પરત ફરતાં ગામમાં ભવ્ય સ્વાગત…

બાવળા તાલુકાનાં ચીયાડા ગામનાં રાજપૂત સમાજનાં મધ્યમ વર્ગનાં ખેડૂત પરીવારનાં જયદીપસિહ સરદારસિહ ચોહાણ 17 વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરીને માદરે વતન પરત આવતાં ફોજી જવાનનું સમસ્ત ચીયાડા ગામ તથા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ડી.જે.નાં દેશભક્તિ ગીતો…
Read More...

‘મીઠો લીમડો’ છે ખૂબ જ ગુણકારી, લોહીમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારીને હ્રદયની બીમારીને દૂર કરે…

ભોજનનો સ્વાદ વધારનાર કેટલીક એવી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ખાસ કરીને રસાદાર વ્યંજનોમાં વાપરવામાં આવતાં આ ઝાડનાં પાંદડાંને “કઢી લીમડાનાં પત્ત્તા” કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને “મીઠા લીમડાનાં પત્તાં” પણ કહે છે. તેને સહેલાઇથી…
Read More...

પેટમાં થતી બળતરા અને એસીડીટીની સમસ્યાથી રાહત મેળવવા રસોડામાં રહેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ

અનિયમિત અને અનિયંત્રિત ખાણી-પીણીના કારણથી આજકાલ લોકો એસીડિટી અને પેટ સંબંધી કેટલીક બીમારીઓની ફરિયાદ કરી રહ્યા છીએ. જો તમે પણ તમારા પેટની ગડબડીથી પરેશાન રહો છો તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે એસીડીટીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ખાસ…
Read More...

પાટણનાં શરણાર્થીઓએ જણાવી હૃદય કંપાવનારી આપવિતી, પાકિસ્તાનમાં હિન્દુ દીકરીઓને પરિવારની સામે જ ઉપાડી…

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ખાતે પાટણ જિલ્લામાં રહેતાં શરણાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 1947ના વિભાજન સમયે એક જ પરિવારના કેટલાક લોકો ભારત અને પાકિસ્તાનમાં રહેતા સમાજથી વિખૂટા પડ્યા હતા. જે પરિવારોને ત્યા પડતી મુશ્કેલીઓ…
Read More...