એસિડ અટેક સર્વાઈવરની કહાની: મહેસાણાની આ દિકરી પર એકતરફી પ્રેમીએ ફેંક્યો હતો એસિડ, ચાર વર્ષેય હજુપણ…

‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં ‘એક તરફા પ્યાર’ની ગળચટ્ટી વાતો કરીને તેને ગ્લેમરાઈઝ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં આ કહેવાતો એકતરફી પ્રેમ કેવી વિકરાળ સ્થિતિ સર્જે છે તે જાણવા માટે મહેસાણાની 21 વર્ષીય યુવતી કાજલ પ્રજાપતિને…
Read More...

કંઈક તો મર્યાદા રાખો, BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ…

નિવૃત્ત આઇપીએસ અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર થોડા દિવસ પહેલા આઈપીએસ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા. ત્યારે આજે બુધવારે ફરી તેમણે એક પોસ્ટ ફેસબુક પરના અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. તેમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ પર…
Read More...

માંડવીના છોકરાએ અંધજનો માટે બનાવ્યાં એવા ગોગલ્સ જે 5 મીટર દુર અડચણ હશે તો વાઈબ્રન્ટ સિગ્નલ આપશે

જેમને કંઇક કરવાનો ઝનુન હોય તેમા ઉંમરનો બાધ હોતો નથી. આવી જ ઉક્તિને સાર્થક કરતા માંડવી શહેરના 14 વર્ષના નાના ટાબરીયાએ પાંચ મીટર દુર અંધજનને અવરોધ હોય તો અલ્ટ્રા સાઉન્ડ સાથે ચેતવણી આપતી જીફોરબી ગોગલ્સ બનાવી. માતા જયશ્રી બેન અને પિતા યોગ્શ…
Read More...

પત્નીને ફોન પર કહ્યું, ‘પાંચ મિનિટમાં ઘરે પહોંચી જઈશ’ અને સવારે મળ્યો પતિનો મૃતદેહ

ગુડગાંવની એક ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ ચંદેલ સોમવારે મોડી રાત્રે પોતાની નવી કારમાં ગ્રેટર નોએડા વેસ્ટથી ગૌર સિટીમાં પોતાના ઘરે આવતા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે તેમણે પત્ની સાથે મોબાઈલ પર વાત કરી હતી. તેમણે પત્નીને…
Read More...

અમદાવાદના પક્ષી પ્રેમી યુવાને ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે બનાવ્યું ‘હેક્ઝાકોપ્ટર’

ઉત્તરાયણ વખતે પતંગના દોરાની ગૂંચમાં ફસાઈ જતાં પક્ષીઓને બચાવવા માટે શહેરના એક પક્ષીપ્રેમીએ ‘હેક્ઝાકોપ્ટર’ નામક ડ્રોન બનાવ્યું છે. જેની મદદથી 500 ફૂટ ઊંચે સુધી ફસાયેલા પક્ષીઓને જીવતા બચાવી શકાશે. આ ડ્રોનમાં કોપરના સળિયાનું હીટર રાખવામાં…
Read More...

અમદાવાદમાં નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકીને તરછોડી, લોકમુખે વહેતી થઈ આવી ચર્ચાઓ…

ગુજરાતીમાં કહેવત છે, ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’, આ પંક્તિ ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઈ રહી છે. એવું કહેવાય છે કે ભગવાને આખી દુનિયાનું સર્જન કર્યું, પરંતુ તેને એવું લાગ્યું કે હું બધે જગ્યાએ પહોંચી શકીશ નહીં, ત્યારે તેને માનું સર્જન…
Read More...

આ પરિવારે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં 90,000થી પણ વધારે જાનવરોનો બચાવ્યો જીવ, દિલથી સો સો સલામ છે…

સ્ટીવ ઈરવિન એક વન્યજીવ સંરક્ષણકર્તા છે. જો કે હાલમાં તો એ દુનિયામાં નથી રહ્યા. પરંતુ તેના પરિવારે એક ગજબનું કામ કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ફસાયેલા 90,000થી પણ વધારે જાનવરોનો જીવ બચાવ્યો છે અને એક નવી દુનિયા આપી છે.…
Read More...

પાલનપુરના 4 વર્ષના બાળકની અનોખી સિદ્ધિ: શિવતાંડવ તથા હનુમાન ચાલીસાના પાઠ પોતાના મુખેથી ઉચ્ચારતા લોકો…

પાલનપુરનો 4 વર્ષીય બાળક કે જે પોતાની રમતની ઉંમરમા હિન્દુ સંસ્કૃતિના પાઠો ભણવા લાગ્યો છે. પોતે વાંચતા શીખે તે પહેલા જ બાળક રામાયણ, મહાભારતનુ મોટાભાગનુ જ્ઞાન ધરાવતો થઇ ગયો છે. જ્યારે શિવતાંડવ, હનુમાન ચાલીસા સહિત નરસિંહ મહેતાની હુંડી પોતાના…
Read More...

ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત થયેલ માતાની સર્જરી દરમિયાન બચ્ચું માતાને ચીપકી રહ્યું

મા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી ખાસ હોય છે. પછી ભલે તે પ્રાણી હોય કે મનુષ્ય. આવો જ એક માર્મિક ફોટો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો છે. જ્યાં જંગલમાં લાગેલી આગમાં હજારો જાનવરો બળીને ખાક થઈ ગયા છે. એવામાં એક કોઆલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.…
Read More...

અરવલ્લીમાં યુવતીની હત્યા મામલે પોલીસે ફરિયાદ ન નોંધાતા રાત્રે આ યુવાને SPને બરાબરના ખખડાવ્યા, તમે…

મોડાસા તાલુકાના સાયરાની ગુમ યુવતીની લટકતી લાશ પાંચ દિવસે ગામની સીમમાં મળી હતી. કલાકો લટકતી રહ્યા બાદ પોલીસની સમજાવટથી ઉતારીને પોસ્ટમોર્ટમ કરાયું હતું. પરંતુ એફઆઈઆર ન નોઁધાતા પરિવારે લાશની અંતિમવિધિ કરી નથી અને મોડાસા પોલીસ સ્ટેશન આગળ વિરોધ…
Read More...