આ પરિવારે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં 90,000થી પણ વધારે જાનવરોનો બચાવ્યો જીવ, દિલથી સો સો સલામ છે એમને
સ્ટીવ ઈરવિન એક વન્યજીવ સંરક્ષણકર્તા છે. જો કે હાલમાં તો એ દુનિયામાં નથી રહ્યા. પરંતુ તેના પરિવારે એક ગજબનું કામ કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ફસાયેલા 90,000થી પણ વધારે જાનવરોનો જીવ બચાવ્યો છે અને એક નવી દુનિયા આપી છે.

સ્ટીવનો પરિવાર એક હોસ્પિટલ ચલાવે છે. આ પરિવાર ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડમાં છે. તેણે અહીં આગમાં બળેલા 90,000 જંગલી પ્રાણીઓનો ઈલાજ કરીને તેનો જીવ બચાવ્યો છે. તો જુઓ અહીં આ ફેમેલિના કેટલાક ફોટો….

સ્ટીવની દીકરી બિન્દીએ આ જાણકારી આપી છે. તે ઓસ્ટ્રેલિયાના ચિડિયાઘરમાં પોતાનું એક દવાખાનું ચલાવે છે. એટલું જ નહીં આ પરિવાર જંગલી જાનવરોની તસવીરો પણ શેર કરતાં રહે છે. ઉલ્લેખનીય છે કે, આ જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધીમાં 50 કરોડથી પણ વધારે પ્રાણીઓ મરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

