ઉત્તર-પૂર્વના બર્ફીલા ઠંડા પવનથી ઉત્તર ગુજરાતમાં હાડ થીજાવતી ટાઢ અને આવી કડકડતી ઠંડીમાં પણ મોડી રાત્રે ખેડૂત ખેતરમાં પિયત કરવા માટે મજબૂર

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા વચ્ચે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા હેમ પવન ફૂંકાતાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સાડા ચાર ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઉ.ગુ.ના મુખ્ય પાંચેય શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું હતું. આખો દિવસ ઠંડો હેમ પવન ફૂંકવાના કારણે શરીર પર સોય વાગતી હોય તેવી અસહ્ય ઠંડી અનુભવાઈ હતી. […]

દાંતમાં દુઃખાવો થતો હોયતો ચપટીમાં દૂર કરી દેશે આ અસરકારક ઘરેલુ ઉપચાર, ડૉક્ટર પાસે નહિ જવું પડે

દાંતનો દુઃખાવો ભલભલાની આંખમાં પાણી લાવી દે છે. જો તમને દાંત કે પેઢામાં દુઃખાવો હોય તો તમે યોગ્ય રીતે ખાઈ-પી પણ નથી શકતા. જેને કારણે તકલીફમાં વધારો થાય છે. કેટલાંક ઘરેલુ ઉપચાર એવા છે જે તમને દાંતના દુઃખાવામાં ઈન્સ્ટન્ટ રાહત અપાવી શકે છે. મીઠાવાળુ પાણીઃ મીઠા વાળુ પાણી તમને ઈન્ફેક્શનથી બચાવે છે. તે દાંત વચ્ચે […]

નામમાં ફેરફાર કરાવવા માટે લાંચ આપવાના પૈસા ન હોવાથી મામલતદાર ઓફિસે ભેંસ આપવા પહોંચી મહિલા, પછી થયો જોરદાર તમાશો

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મામલતદારના કાર્યાલયમાં એક મહિલા અચાનક એક ભેંસ લઈને આવી પહોંચી. આ મહિલા તેના નામમાં ફેરફાર કરાવવા માગતી હતી અને આ પ્રક્રિયા માટે લાંચ તરીકે આપવાના તેની પાસે પૈસા નહોતા, માટે તેણે અધિકારીઓને કહ્યું કે લાંચરૂપે ભેંસ લઈ લો. આ મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે તેનું નામ બદલવા માટે અધિકારીઓ લાંચ માગી […]

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ બાદ ફરીથી ફૂટી કૂંપળો, તમને શાંતિ અને હાશકારો આપે તેવી તસવીરો સામે આવી

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે 2 હજાર કરતા વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. 24 હજાર કરતાં વધારે લોકો મોતને ભેટ્યા છે. ન્યૂ સાઉથ પેલ્સના જંગલોમાં છેલ્લા 4 મહિનાથી લાગેલી આગે દુનિયાભરના લોકોને હચમચાવી નાખ્યા છે. કેટલાક દેશોએ તો પોતાના ફાયર ફાઈટરને પણ મદદ માટે ત્યાં મોકલ્યા છે. આ વચ્ચે, તમને શાંતિ અને હાશકારો […]

ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ મહિલાએ બેઘર લોકોને જમાડવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું, બહેનને હાર્ટ અટેક આવતા 10 વર્ષ પછી ભારત જવાના હતા

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભયાનક આગને ઓલવવા માટે ફાયરફાઈટર દિવસ-રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતી શીખ પરિવારો પણ પોતાનાં ઘરે ભોજન બનાવીને તે ફાયર ફાઈટરને પહોંચાડી રહ્યા છે. 35 વર્ષીય સુખવિન્દર કોરે ઓસ્ટ્રેલિયાની મદદ કરવા માટે ભારત જવાનું કેન્સલ કર્યું છે. તેમની બહેનને હાર્ટ અટેક આવતા તેઓ 10 વર્ષ પછી ભારત […]

ગોંડલના વાછરા ગામના યુવાને દીકરાનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો, ઠંડીમાં ખુલ્લામાં સૂતા લોકોને ધાબળા વિતરણ કર્યા

ગોંડલના વાછરા ગામમાં રહેતા અમુલ જેતાણી નામના યુવાને પોતાના દીકરા જશ્નનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો હતો. દીકરાના જન્મદિવસમાં ઝાકમઝોળ કરવાને બદલે કડકડતી ઠંડીમાં ઠુઠવાતા ઝુપડપટ્ટીમાં રહેતા અને રસ્તા પર રહેતા અને ખુલ્લામાં સૂતા લોકોમાં ગરમ ધાબળાનું વિતરણ કરી અન્ય લોકોમાં પ્રેરણા પૂરી પાડી છે. પતિ-પત્નીએ ખુલ્લામાં સૂતા લોકોમાં ધાબળા વિતરણ કર્યા સમાજમાં અલગ […]

રાજકોટનો રંગીલો ડોક્ટર, પુત્રી માટે દવા લેવા ગયેલી 27 વર્ષીય પરિણીતાને થયો કડવો અનુભવ

તબીબોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કેટલાક તબીબોના કારણે આખું તબીબ જગત ઉપર છાંટા ઉડે છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલાં નાણાવટી ચોક નજીક ક્લિનિક પર પુત્રીને લઈ દવા લેવા માટે ગયેલી પરિણીતાનો હાથ પકડીને બિભત્સ માગણી કરીને છેડતી કરી હતી. તેઓ દવાખાને દોડી જઈ તબીબે ધોલધપાટ કરીને તબીબને પોલીસને સોંપી […]

આગના હીરોઃ ઓલપાડમાં ધડાધડ ફાટતા ગેસ સિલિન્ડરની આગ વચ્ચેથી સ્કૂલબસના ડ્રાઈવર-ક્લીનરે જીવ સટોસટની બાજી લગાવી 26 બાળકોને બચાવ્યા

ઓલપાડ માસમા રોડ પર સિલિન્ડર ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી જતાં બ્લાસ્ટ થયાં હતાં. આ સમયે રોડની ડિવાઈડર સામેથી પસાર થતી ઉગત વિસ્તારની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ જઈ રહી હતી. 26 વિદ્યાર્થીઓ સાથેની બસ સિલિન્ડર ભરેલી ટ્રકની સામેથી પસાર થઈ રહી હતી એ દરમિયાન જ સ્કૂલ બસ સાથે રોંગ સાઈડમાં આવતાં સિમેન્ટ […]

કોડીનારના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી અઢી વીઘામાં કેળાની ખેતી કરી, પહેલા વર્ષે જ આવ્યો 25 ટનનો મબલખ ઉતારો

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે. પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ પોતાની અઢી વીઘા જમીનમાં ગૌમુત્ર અને દેશી ખાતરના ઉપયોગથી કેળાની ખેતી રહ્યા છે. તેમની ધારણા […]

હીંગનું પાણી પીઓ અને રહો સ્વસ્થ, હીંગનું પાણી પીવાથી ક્યાં ક્યાં લાભ થાય છે? જાણો અને શેર કરો

હીંગ કે એસફેડિટ.. હીંગ કોઇ સાધારણ મસાલો નથી. ભારતીય રસોઇમાં તે તમને સહેલાઇથી મળી શકે છે. તેને એક પ્રાચીન મસાલા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રસોઇમાં સામાન્ય રીતે હીંગને કોઇપણ વાનગીમાં સામેલ કરવામાં આવે છે. તે સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય અનુસાર હીંગને કોઇ અવિશેષ તેલ કે મિશ્રણમાં મિક્સ કરીને શરીર પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે […]