એક જ પરિવારના 4 સભ્યોની સામુહિક આત્મહત્યાથી સનસનાટી “પપ્પા, અમને પહેલા ઉંઘની ગોળી આપી સુવાડી દેજો અને પછી અમારૂ ગળુ દબાવી દેજો”

ઉત્તર પ્રદેશના વારાણસીમાં શુક્રવારે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી. વ્યાપારમાં ખોટ અને દેવાથી પરેશાન પંખાના વ્યાપારીએ પત્ની, દિકરી, દિકરાની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. મરતા પહેલા વ્યાપારીએ આ હિચકારૂ પગલુ ભરતા પોલીસને ફોન કરીને સૂચના આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આખો પરિવાર છેલ્લા 23 […]

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી, 30થી વધુ લક્ઝુરીયસ કારમાં 200 ગરીબ બાળકોને ફેરવીને ઉજવણી કરાઈ

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અંદાજીત 200 જેટલા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો અને સરકારી શાળાના બાળકોએ લક્ઝુરીયસ કારમાં ફેરવીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. મોરબીના 30થી વધુ ઉદ્યોગપતિઓની લક્ઝુરીયસ ગાડીનો ઉપયોગ કરીને આ બાળકોને ફેરવવામાં આવ્યા હતાં. આ સાથે જ બાળકોને હોટલમાં ભોજન પણ કરાવવામાં […]

વડોદરાનું અનોખું દંપતિ, બુલેટ પર 25,000 કિલો મીટર ફર્યા, યુવાપેઢીને વન્ય સૃષ્ટિ બચાવવાનો સંદેશ આપ્યો

વડોદરાનું 73 વર્ષીય દંપતી રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વન્ય સૃષ્ટિ બચાવવાનો સમાજિક સંદેશો લઇ યુવા પેઢીને આપવાના આશયથી આશરે બુલેટ પર 25,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે અને હજી પાકિસ્તાન અને અન્ય જગ્યાએ પણ જવાની ઇચ્છા શક્તિ તેમણે દર્શાવી છે. મહત્વનું છે કે, પત્નીનો એક પગ તૂટી જતા પતિએ બુલેટમાં સાઇડકાર લગાવી પત્નીને […]

રાતે સૂતી વખતે દૂંટી પર સરસિયું તેલ લગાવો, સવારે પેટ સાફ આવશે, દૂંટી પર કયા-કયા તેલ મૂકવાથી કયા-કયા રોગ મટે છે? જાણો વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો કબજિયાતનો ઘરેલું રામબાણ પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર […]

મોમાં વારંવાર ચાંદા પડી જતા હોય તો આ ઘરેલું ઉપચારથી મળશે છુટકારો. જાણો અને શેર કરો

ઘણાં લોકોને ગરમીના કારણે અથવા કબજીયાત રહેવાને કારણે મોઢામાં ચાંદા કે ચાંદી પડે છે, ઘણી વખત પાન-મસાલા ખાનારને પણ મોઢામાં ચાંદી કે ફોલ્લી થવાની સમસ્યા રહે છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. જેથી આજે અમે તમને મોઢામાં થતાં ચાંદાનો કાયમી ઘરેલૂ ઈલાજ જણાવીશું. મોંમાં ચાંદા […]

ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો, એક જ દિવસમાં મૃત્યુ આંક થયો ડબલ, લાશોના ઢગલા થયા

કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે. 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો. દર કલાકે 10 લોકોનાં મોત થયાં છે. વુહાન એક એવો પ્રદેશ છે જ્યાંથી […]

અમદાવાદમાં બન્યો અનોખો કિસ્સો: હાઈવે પર વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પડ્યા

કોઈ કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કે આરટીઓ દ્વારા વાહન જપ્ત કરાય તો તેને દંડ ભરીને છોડાવવું પડતું હોય છે. જોકે, અમદાવાદમાં બનેલા એક કિસ્સામાં વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પડ્યા છે. વાહનમાલિકે આ અંગે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી, જેના પર સુનાવણી બાદ આ આદેશ અપાયો હતો. અમદાવાદમાં દિવસ […]

રાજકોટમાં પુત્રીએ કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો માંગ્યા, શિક્ષક પિતાએ જ્ઞાનરૂપી કરિયાવરમાં આપ્યા ગાડું ભરીને 2400 પુસ્તક

પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે. સુખી સંપન્ન પરિવારો પુત્રીને લાખો રૂપિયાના દાગીના, વાહનો અને વિદેશ પ્રવાસના પેકેજ આપતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ રાજકોટનો એક પરિવાર પોતાની પુત્રીને સંસ્કાર અને જ્ઞાનરૂપી કરિયાવર આપવાનો છે. પુત્રીએ પોતાના વજન જેટલાં પુસ્તકો કરિયાવરમાં આપવા ઇચ્છા […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી કરતા તબીબો આટલી ઉંમરે બીપી અને ઇસીજી નોર્મલ જોઇને અચંબામાં

સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા જબરાભાઇ રેવલાભાઇ રાઠવા ગત શુક્રવારે ઘરે સવારે ખાટલા પરથી અચાનક પડી ગયા હતા. વય વધુ હવાથી પડતા વેંત તેમનો ડાબો થાપો તૂટી […]

વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા દિવાલ બનાવવામાં આવી રહી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા દ્વારા દીવાલ ચણવામાં આવી રહી છે. એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ વચ્ચે ઝૂંપડપટ્ટી આવી છે. આ ઝુંપડપટ્ટી મહેમાનને દેખાય નહી […]