વડોદરાનું અનોખું દંપતિ, બુલેટ પર 25,000 કિલો મીટર ફર્યા, યુવાપેઢીને વન્ય સૃષ્ટિ બચાવવાનો સંદેશ આપ્યો

વડોદરાનું 73 વર્ષીય દંપતી રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વન્ય સૃષ્ટિ બચાવવાનો સમાજિક સંદેશો લઇ યુવા પેઢીને આપવાના આશયથી આશરે બુલેટ પર 25,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે અને હજી પાકિસ્તાન અને અન્ય જગ્યાએ પણ જવાની ઇચ્છા શક્તિ તેમણે…
Read More...

રાતે સૂતી વખતે દૂંટી પર સરસિયું તેલ લગાવો, સવારે પેટ સાફ આવશે, દૂંટી પર કયા-કયા તેલ મૂકવાથી કયા-કયા…

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે. તેમનું કહેવું છે કે, અનિયમિત…
Read More...

મોમાં વારંવાર ચાંદા પડી જતા હોય તો આ ઘરેલું ઉપચારથી મળશે છુટકારો. જાણો અને શેર કરો

ઘણાં લોકોને ગરમીના કારણે અથવા કબજીયાત રહેવાને કારણે મોઢામાં ચાંદા કે ચાંદી પડે છે, ઘણી વખત પાન-મસાલા ખાનારને પણ મોઢામાં ચાંદી કે ફોલ્લી થવાની સમસ્યા રહે છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય…
Read More...

ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો, એક જ દિવસમાં મૃત્યુ આંક થયો ડબલ, લાશોના ઢગલા થયા

કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે. 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો. દર કલાકે 10…
Read More...

અમદાવાદમાં બન્યો અનોખો કિસ્સો: હાઈવે પર વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000…

કોઈ કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કે આરટીઓ દ્વારા વાહન જપ્ત કરાય તો તેને દંડ ભરીને છોડાવવું પડતું હોય છે. જોકે, અમદાવાદમાં બનેલા એક કિસ્સામાં વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પડ્યા છે. વાહનમાલિકે આ અંગે…
Read More...

રાજકોટમાં પુત્રીએ કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો માંગ્યા, શિક્ષક પિતાએ જ્ઞાનરૂપી કરિયાવરમાં…

પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે. સુખી સંપન્ન પરિવારો પુત્રીને લાખો રૂપિયાના દાગીના, વાહનો અને વિદેશ પ્રવાસના પેકેજ આપતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ રાજકોટનો એક પરિવાર પોતાની…
Read More...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી કરતા તબીબો આટલી ઉંમરે બીપી અને ઇસીજી…

સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા…
Read More...

વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા દિવાલ બનાવવામાં આવી રહી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા…
Read More...

સુરતમાં માથાભારે ગેંગસ્ટાર સૂર્યા મરાઠીની મોતનાં સમાચાર સાંભળીને આ લોકોએ ફટાકડાં ફોડીને કરી ઉજવણી

સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ 50થી વધુ ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો સૂર્યા મરાઠીએ પોતાના પર હુમલો કરનાર હાર્દિક પટેલને પણ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યા મર્ડર…
Read More...

રાજ્ય સરકારનો નવો નિયમ: ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે,…

દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માત્ર માહિતી પ્રધાનને બદલે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ,જેઇઇ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેકટીસ થાય તેટલા માટે ધો.3થી8 અને ધો.9 તેમજ 11ની પરીક્ષા…
Read More...