અમદાવાદમાં બુટલેગર બન્યો બેફામ: દારૂની બાતમી આપનાર યુવતીના ઘર પર પ્લાસ્ટીકની બોટલમાં એસિડ ભરી પહોંચ્યો પછી…

શહેરમા કુખ્યાત આરોપીને જાણે હવે પોલીસ કે કાયદાનો ડર ન રહ્યો હોય તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાય છે. તેવામાં વધુ એક બનાવ વાડજ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં બુટલેગરે એક યુવતી પર એસીડ એટેકની માત્ર ધમકી નહીં પરંતુ એસિડ એટેક કરવા માટે યુવતીના ઘર સુધી પર પહોંચી ગયો હતો. જે અંગે પોલીસે આરોપી વિરુધ્ધ […]

દર વર્ષે ટ્રમ્પ ગુજરાતના એક શહેરની મુલાકાતે આવે તો આપણે ક્યા પહોંચી જઈએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાના માર્ગે યુદ્ધના ધોરણે કામકાજ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પની મુલાકાતને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમની આજુબાજુ અને એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમના રસ્તાની આજુબાજુના વિસ્તારની કાયાપલટ થઇ ગઈ છે. મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા લોકો ઘણાં ઉત્સાહિત […]

જંતુનાશક દવા બનાવનારી કંપનીઓ યુરોપમાં પ્રતિબંધિત જંતુનાશકો ભારતીય ખેડૂતોને વેચી રહી છે, જે છંટકાવ કરનારા ખેડૂતો અને જમીનની ફળદ્રુપતાને પણ અસર કરે છે.

દુનિયાની 5 સૌથી મોટી જંતુનાશક બનાવનારી કંપનીઓ ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં એવા ખતરનાક જંતુનાશકો વેચીને કમાણી કરી રહી છે, જેમાંથી કેટલાક પર યુરોપીય બજારોમાં પ્રતિબંધ પણ છે. એક સંશોધન અનુસાર, ભારતમાં આ કંપનીઓએ 2018માં ખતરનાક જંતુનાશકો HHPનો 59 ટકા હિસ્સો ભારતમાં વેચ્યો છે, જ્યારે બ્રિટનમાં વેચવામાં આવેલા આ પ્રકારના જંતુનાશકોનું પ્રમાણ માત્ર 11 ટકા […]

આટકોટના ખારચીયામાં કાર 200 મીટર ફંગોળાઇ ખેતરમાં પડતા એકનું મોત, 108ની ટીમે 14 લાખનું સોનુ પરિવારજનને પરત કર્યું

આટકોટના ખારચીયા ગામ પાસે I20 કાર રોડ પરથી ફંગોળાઇ 200 મીટર દૂર ખેતરમાં પડી હતી. જેમાં જસદણના ભદુભાઈ ધાધલ (ઉ.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજ રાજગોર નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરધાર 108ની ટીમે મૃતકે પહેરેલા સોનાના ચેઇન સહિત 14 લાખનું સોનુ પરિવારજનને પરત કરી પ્રામાણિકતા દેખાડી […]

ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ

ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓ પોતાની આપવીતી કહીરહી છે. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના શિક્ષકોમાં જીજ્ઞેશ સોજીત્રા, રસીલા અને લક્ષ્મી ટીચરનું નામ આપી રહી છે. વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 375 એકરમાં ફેલાયેલો જંગલ સફારી પાર્ક ખુલ્લો મૂકાયો, એક જ જગ્યાએ 62 પ્રકારના પશુ-પક્ષીઓ જોવા મળશે

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની પાસે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રોજના સેંકડો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વધુ આકર્ષણના કેન્દ્રો વિકસાવવાના પ્રોજેક્ટમાંથી એક કેવડીયા જંગલ સફારી પાર્ક તૈયાર થઈ ગયો છે. ગત 18મી ફેબ્રુઆરીથી તેને પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મૂકવામાં […]

જો ચીનમાં સ્કૂલ, ઓફિસ, બજાર શરૂ થયા તો કોરોના વાયરસ કાળ બનીને દુનિયાભરમાં ત્રાટકશે, આટલું ખતરનાક હશે તાંડવ

કોરોના વાયરસ 2003ના સાર્સથી પણ ખતરનાક રૂપ લઇ ચૂકયું છે. તેનો પ્રસાર જેટલો વ્યાપક સ્તર પર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે એટલો તો સ્વાઇન ફ્લૂ પણ નહોતો. આનાથી ભલે 2014ના ઇબોલા જેવા મોત ના થયા હોય પરંતુ આ ખૂબ જ ખતરનાક છે કારણ કે આ વાયરસ હવાથી પણ ફેલાય શકે છે. વાયરસ કેટલો ખતરનાક અને ગંભીર […]

રાજપીપળાના યુવાને પરસ્ત્રી સાથેના સંબંધમાં ગુમાવ્યો જીવ, ખેતરમાં પ્રેમિકા સાથે હતો ત્યારે પાછળ બીજા પ્રેમીએ પથ્થરના ઘા મારી કરી હત્યા

રાજપીપળાનો પરણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા ૧૫મી ફેબ્રુઆરીએ હું મારા મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો. બીજે દિવસ સવાર સુધીએ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આમલેથા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૧૬ મીએ સવારે સુનિલની […]

મહાશિવરાત્રીના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીચડી આ રીતે બનાવશો તો સ્વાદ થશે બમણો,

સાબુદાણાની ખીચડી ખાસ કરીને વ્રતમાં બનાવીને ખાવામાં આવ છે તો તેને ખાવાથી ભરપૂર એનર્જી મળે છે અને પેટ આખો દિવસ ભરેલું રહે છે. તો આવતી કાલે મહાશિવરાત્રી છે આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાબુદાણાની ખીચડી.. સામગ્રી ૧ કપ – સાબુદાણા ૨ ચમચી – ઘી ૧ ચમચી – […]

મુંબઈમાં ગુજરાતી વેપારી અશોક પટેલની છે જોરદાર ધાક, અત્યારસુધીમાં દુકાને તોડ કરવા આવનાર 121 તોડબાજોને ભણાવી ચૂક્યા છે પાઠ

મુંબઈ ફોર્ટ વિસ્તારમાં વર્ષોથી લિકર શોપ ચલાવતા ગુજરાતી વેપારી અશોક પટેલ વટ સાથે ધંધો કરી જાણે છે. અત્યારસુધી કેટલાય લોકો તેમની દુકાન પર તોડ કરવાના આશયથી આવીને દાદાગીરી કરી ચૂક્યા છે, પણ અશોક પટેલે બધાને એવો પાઠ ભણાવ્યો છે કે એકેય તેમની લીકર શોપ પર ફરી પાછો દેખાયો નથી. હજુ થોડા દિવસ પહેલા જ કેટલાક […]