જંતુનાશક દવા બનાવનારી કંપનીઓ યુરોપમાં પ્રતિબંધિત જંતુનાશકો ભારતીય ખેડૂતોને વેચી રહી છે, જે છંટકાવ…

દુનિયાની 5 સૌથી મોટી જંતુનાશક બનાવનારી કંપનીઓ ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં એવા ખતરનાક જંતુનાશકો વેચીને કમાણી કરી રહી છે, જેમાંથી કેટલાક પર યુરોપીય બજારોમાં પ્રતિબંધ પણ છે. એક સંશોધન અનુસાર, ભારતમાં આ કંપનીઓએ 2018માં ખતરનાક જંતુનાશકો HHPનો…
Read More...

આટકોટના ખારચીયામાં કાર 200 મીટર ફંગોળાઇ ખેતરમાં પડતા એકનું મોત, 108ની ટીમે 14 લાખનું સોનુ પરિવારજનને…

આટકોટના ખારચીયા ગામ પાસે I20 કાર રોડ પરથી ફંગોળાઇ 200 મીટર દૂર ખેતરમાં પડી હતી. જેમાં જસદણના ભદુભાઈ ધાધલ (ઉ.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજ રાજગોર નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
Read More...

ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો…

ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓ પોતાની આપવીતી કહીરહી છે. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના શિક્ષકોમાં જીજ્ઞેશ સોજીત્રા, રસીલા અને…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 375 એકરમાં ફેલાયેલો જંગલ સફારી પાર્ક ખુલ્લો મૂકાયો, એક જ જગ્યાએ 62 પ્રકારના…

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની પાસે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રોજના સેંકડો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વધુ આકર્ષણના કેન્દ્રો…
Read More...

જો ચીનમાં સ્કૂલ, ઓફિસ, બજાર શરૂ થયા તો કોરોના વાયરસ કાળ બનીને દુનિયાભરમાં ત્રાટકશે, આટલું ખતરનાક હશે…

કોરોના વાયરસ 2003ના સાર્સથી પણ ખતરનાક રૂપ લઇ ચૂકયું છે. તેનો પ્રસાર જેટલો વ્યાપક સ્તર પર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે એટલો તો સ્વાઇન ફ્લૂ પણ નહોતો. આનાથી ભલે 2014ના ઇબોલા જેવા મોત ના થયા હોય પરંતુ આ ખૂબ જ ખતરનાક છે કારણ કે આ વાયરસ હવાથી પણ…
Read More...

રાજપીપળાના યુવાને પરસ્ત્રી સાથેના સંબંધમાં ગુમાવ્યો જીવ, ખેતરમાં પ્રેમિકા સાથે હતો ત્યારે પાછળ બીજા…

રાજપીપળાનો પરણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા ૧૫મી ફેબ્રુઆરીએ હું મારા મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો. બીજે દિવસ સવાર સુધીએ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આમલેથા પોલીસે…
Read More...

મહાશિવરાત્રીના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીચડી આ રીતે બનાવશો તો સ્વાદ થશે બમણો,

સાબુદાણાની ખીચડી ખાસ કરીને વ્રતમાં બનાવીને ખાવામાં આવ છે તો તેને ખાવાથી ભરપૂર એનર્જી મળે છે અને પેટ આખો દિવસ ભરેલું રહે છે. તો આવતી કાલે મહાશિવરાત્રી છે આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાબુદાણાની ખીચડી..…
Read More...

મુંબઈમાં ગુજરાતી વેપારી અશોક પટેલની છે જોરદાર ધાક, અત્યારસુધીમાં દુકાને તોડ કરવા આવનાર 121 તોડબાજોને…

મુંબઈ ફોર્ટ વિસ્તારમાં વર્ષોથી લિકર શોપ ચલાવતા ગુજરાતી વેપારી અશોક પટેલ વટ સાથે ધંધો કરી જાણે છે. અત્યારસુધી કેટલાય લોકો તેમની દુકાન પર તોડ કરવાના આશયથી આવીને દાદાગીરી કરી ચૂક્યા છે, પણ અશોક પટેલે બધાને એવો પાઠ ભણાવ્યો છે કે એકેય તેમની લીકર…
Read More...

તમે જે કટ + કોપી અને પેસ્ટ કરો છો, એના શોધકનું 74 વર્ષની વયે અવસાન થયું

કટ, કોપી અને પેસ્ટ – આ એક શબ્દ છે કે જેના વિના તમે ભાગ્યે જ કમ્પ્યુટર અથવા સોશિયલ મીડિયા પર આવશ્યક કાર્ય કરી શકો છો. કટ, કોપી, પેસ્ટ,ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કમાન્ડના શોધક અને પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક લેરી ટેસલર, હવે રહ્યા નથી. તેમનું 74…
Read More...

પાસપોર્ટ કચેરીએ દેખાડી માનવતા, પતિના મોતના આઘાતમાં સરી પડેલી મહિલાને માત્ર અડધો કલાકમાં પાસપોર્ટ…

સામાન્ય રીતે પાસપોર્ટ ઇશ્યૂ થવામાં 30 દિવસ જેટલો સમય લાગી જાય છે. પરંતુ નડિયાદની એક મહિલાને માત્ર 35 મિનિટમાં પાસપોર્ટ કાઢી આપવામાં આવ્યો હતો. મહિલાનો પતિ છેલ્લા કેટલાક સમયથી કેન્યામાં રહેતા હતા. 17 ફેબ્રુઆરીના રોજ મહિલાને કેન્યાથી ફોન…
Read More...