રિક્ષા ચાલકોની ખરાબ આદતથી કંટાળી ટ્રાફિક પોલીસ, એક-એકને શોધી બધાના ઈયરફોન લઈને સળગાવી દઈને જબરો પાઠ ભણાવ્યો
ડ્રાઈવિંગ કરતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ક્યારેય આ કારણે ધ્યાન ભંગ થવાથી ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે ઈયરફોન્સનો ઉપયોગ ગેરકાયદે છે, તેમ છતાં લોકો ઘણીવાર ડ્રાઈવ કરતા સમયે તેનો ઉપયોગ કરતા હોય છે. મુંબઈમાં પણ રિક્ષા ચાલકોની આવી આદતથી કંટાળી […]