65 વર્ષના આ દાદા છેલ્લા 40 વર્ષથી રેલવે ટ્રેક પરથી મૃતદેહ ઉપાડવાનું કામ કરે છે. વાંચો એમની સ્ટોરી

મોટાભાગના લોકોને પોતાની નોકરીથી ફરિયાદ હોય છે, પરંતુ જરૂરિયાત વ્યક્તિને નોકરી ચાલુ રખાવે છે. દુનિયાભરના લોકો અલગ-અલગ પ્રકારની નોકરી કરે છે. કેટલાકને નોકરી મજેદાર લાગે છે તો કેટલાકની ચેલેન્જિંગ હોય છે. આજના સમયમાં કેટલીક નોકરીઓ એવી પણ છે કે જે કરવા માટે જીગર હોવું જોઈએ. આવી જ નોકરી કરે છે 65 વર્ષના ગણેશન. તે રેલવે […]

મરતા પહેલા પિતાએ કીધું કે પરીક્ષા ના છોડીશ, પિતાની ઇચ્છા પૂરી કરવા દીકરીએ પહેલા પરીક્ષા આપી અને પછી પિતાને કાંધ આપી

છત્તીસગઢ઼મા ધમતરીમાં એક એવી ઘટના બની કે જેને જોઈને ત્યાં મોજૂદ સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. એક દીકરીએ તેના પિતાની ઈચ્છા તો પૂરી કરી જ પણ સંતાન ધર્મનું પાલન પણ કર્યું. ધમતરીના આમદી નગર પંચાયતમાં 3 માર્ચના રોજ ગમગીન માહોલ રહ્યો. રોડ અકસ્માતમાં પિતાના નિધન બાદ પણ દીકરીએ તેમની ઈચ્છા અનુસાર 10માની બોર્ડની પરીક્ષા […]

આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવી રહેલ પાકિસ્તાની સેનાની પોસ્ટને ભારતીય સેનાએ એન્ટિ ટેન્ક મિસાઈલ દ્વારા ઉડાવી દીધી

નિયંત્રણ રેખા પર બરફ પીગળ્યા બાદ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની સેનાને ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. કુપવાડામાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ કરાવી રહેલા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ એન્ટિ ટેન્ક મિસાઈલ એટેક દ્વારા ઘણી ફૉરવર્ડ પોસ્ટ નષ્ટ કરી છે. એવું જાણવા મળ્યું છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણાં સૈનિકોના […]

દશમાં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા 2 વિદ્યાર્થીઓનું બાઇક સ્લીપ થતા પરીક્ષા આપે તે પહેલા જ એક વિદ્યાર્થીનું મોત, અન્ય વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

ધો-10ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાઇક સ્લીપ ખાઇ જતાં બંને વિદ્યાર્થીઓ નીચે પટકાયા ભદામથી માંગરોળ […]

13 વર્ષની સાળીને ભગાડી જનાર બનેવીને પોલીસ પકડી લાવતા પત્નીએ કરી એવી વાત કે પોલીસ પણ થઇ ગઇ સ્તબ્ધ

વેવાઇ-વેવાણ બાદ હવે સાળી-બનેવીનું પ્રેમપ્રકરણ સુરતમાં ચર્ચાને ચગડોળે ચઢયું છે. નવ મહિના પહેલાં ભાગી ગયેલા પ્રેમીપંખીડા સાળી-બનેવીને યુપીથી લઇ આવી પોલીસ પૂછપરછ કરી હતી. દરમિયાન પતિએ નાની બહેન સાથે સંસાર માંડયો હોવા છતાં વિરોધ નોંધાવવાને બદલે પરિણીતાએ “મને આ સંબંધથી કોઇ વાંધો નથી, અમે ત્રણેય સાથે રહીશું, તમે કેમ વચ્ચે પડો છો ?” એવું નિવેદન […]

બોર્ડની પરીક્ષાના સમયે જ માતા પિતાને ગુમાવનાર દીકરીની જીવન અને શિક્ષણ બંનેની પરીક્ષા શરૂ

મહુવા તાલુકાના કાની ગામે સોમવારે સર્જાયેલા અકસ્માતમાં કાની ગામના દંપતીએ જીવ ગુમાવ્યો હતો. મોપેડ લઈ મહુવા હાટ બજારમાં જઈ રહ્યાં હતા તે સમયે ટ્રકની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારના દીકરો અને દીકરી નોંધારા બની ગયા છે. કાલે જ્યારે બોર્ડની પરીક્ષા આપનારી મૃતક દંપતીની દીકરીએ અંત:કરણની વેદનાઓ વ્યક્ત કરી હતી. કાલે ધોરણ 10ની […]

અમદાવાદમાં ભૂખ્યાને ભોજન મળી રહે એ માટે શરૂ થયો નવતર પ્રયોગ, અન્નદાન માટે જાહેર રોડ પર ફ્રિજ મૂકાયું

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલાં શાંતિ ટાવર પાસે કોઇ ગરીબ તરસ્યો કે ભૂખ્યો ન રહે તે માટે એક ફ્રિજ મુકવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલાં મુકવામાં આવેલા ફ્રિજમાં પાણીની બોટલથી લઈને જમવાનું વસ્તુઓ પણ મળી રહે છે. આસપાસ રહેતા સ્થાનિકો પોતાની મરજી અનુસાર જમવાનું તેમજ ફળો આ ફ્રિજમાં મુકી જાય છે. અને કોઇપણ જરૂરીયાતમંદને આ ફ્રિજ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર નર્મદા કેનાલમાંથી મળી, કારમાંથી મળ્યા 4 મૃતદેહો

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર ગુરુવારે ડભોઈના શંકરપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની પેટા કેનાલમાંથી મળી આવી છે. ફાયરબ્રિગેડે કારને બહાર કાઢતાં તેમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 1 મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ છે. ગાડી કેનાલ પાસેના કાચા રોડ પર રોંગ સાઇડ પર ગયા બાદ કેનાલમાં પડી હતી. […]

ટિકટોકમાં વીડિયો બનાવવા થાંભલા પર ચઢેલા યુવકને કરન્ટ લાગતા કમકમાટીભર્યું મોત નીપજ્યું, બે કલાક સુધી લટકતી રહી લાશ

TikTok પર વીડિયો બનાવવાનો શોખ એક યુવકને ભારે પડી ગયો. 22 વર્ષીય યુવક TikTok વીડિયો બનાવવા માટે દારૂની બોટલ (Alcohol Bottle) લઈને રેલવે લાઇનના વીજળીના થાંભલા પર ચઢી ગયો. આ દરમિયાન કરન્ટ લાગવાથી તેનું મોત થઈ ગયું. મૃતક યુવકની લાશ બે કલાક સુધી થાંભલા પર લટકેલી રહી. દુર્ઘટના બાદ યુવકના મિત્ર તેને ત્યાં છોડીને ભાગી […]

મોટી દુર્ઘટના આવી સામે, વાઘના પાંજરામાં યુવક પડી જતા વાઘણે ગળેથી દબોચી મારી નાખ્યો

રાંચી: ઓરમાંઝી સ્થિત બિરસા જૈવિક ઉદ્યાન (Birsa Biological Park)માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાર્કમાં ફરવા ગયેલો એક યુવક વાઘ (Tigress)ના પાંજરામાં પડી ગયો. ત્યારબાદ વાઘણે 30 વર્ષિય યુવક(Youth)ને ગળેથી પકડી મારી (Kill) નાખ્યો. ઘટના બાદ પાર્કમાં અફરા-તફરી મચી ગઈ. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. યુવકને લોકો બચાવે તે પહેલા તો વાઘણે તેનો […]