દીકરીની બોર્ડની પરીક્ષાના સમયે જ માતા પિતાનું માર્ગ અકસ્માતમાં મોત, દીકરી દીકરો નોધારા બન્યા

મહુવા તાલુકાના કાની ગામે રેહતુ દંપતી એક્ટિવા મોપેડ લઈ મહુવા હાટબજારમાં ખરીદી કરવા જતા હતા. દરમિયાન ગામમાં જ એક પૂરપાટ આવતી ટ્રકે મોપેડને અડફેટમા લેતાં ગંભીર ઇજાના કારણે દંપતીનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી પરિવારના દીકરો અને દીકરી નોંધારા બની ગયા છે. વિધિની વ્રક્તા તોએ છે કે, દીકરીની ધો.10 બોર્ડની પરીક્ષાના માંડ […]

સુરતમાં જીવતાં તો ઠીક મોત બાદ પણ ભ્રષ્ટાચાર પીછો નથી છોડતું, વિધવા પાસે મૃતકનું પેન્શન ચાલુ કરવા માટે લાંચ માગતો અધિકારી ઝડપાયો

સુરતમાં જીવતાં લોકો સરકારી બાબુઓનાં ત્રાસ અનુભવતાં હોય એવા અનેક કિસ્સાઓ આપે સાંભળ્યા હશે. પરંતુ મૃત્યુ બાદ પણ સરકારી બાબુઓ કેવી રીતે મૃતકોના પરિજનોને ધક્કો ખવડાવી પૈસાની માંગ કરી માનવતાને મોતને ઘાટ ઉતારે છે તેવો બનાવ સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં રાજ્ય વીમા નિગમની કચેરીમાં મેનેજરની નોકરી અને 65 હજારનો પગારદારી વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલે પેન્શન […]

આગામી પેઢી શુદ્ધ હવા લઈ શકે તે માટે આ 8 વર્ષની છોકરી અત્યાર સુધીમાં 51,000 વૃક્ષો વાવી ચૂકી છે

ગ્લોબલ વોર્મિંગના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા લોકોમાં એક 8 વર્ષની ભારતીય બાળકી છવાયેલી છે. આ બાળકીનું નામ લિસિપ્રિયા કંગુજમ છે. હેરાન કરનારી વાત છે કે આ 8 વર્ષની બાળકી એક ખૂબ જ મોટું પ્રશંસાનું કામ કરી ચૂકી છે. લિસપ્રિયા 8 વર્ષની ઉંમરમાં જ 51,000થી વધારે છોડ રોપી ચૂકી છે. લિસપ્રિયાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી […]

કરણી સેનાની સરકારને ખુલ્લી ચેતવણી: દિલ્હીનું શાહીનબાગ ખાલી કરાવી દો નહીં તો અમે બતાવી શું કે કેવી રીતે ખાલી થાય છે

દેશમાં કેટલાક સંગઠનો CAAના કાયદાનો હિંસક રીતે વિરોધ કરી રહ્યા છે અને કેટલાક સંગઠનો CAAના સમર્થનમાં રેલી યોજી રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનની રેલીમાં પણ લોકોનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કરણી સેના અને કેટલીક સંસ્થાઓએ સાથે મળીને CAAના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં દેશ કે ગદ્દરો કો ગોલી […]

રાજકોટમાં દારુની ભઠ્ઠીઓ પર દરોડા પાડતા રસ્તા પર વહી દેશી દારુની નદી, ત્રણની ધરપકડ

ગુજરાત વિધાનસભામાં દારુના અડ્ડા અને બુટલેગર પર થયેલી ફરિયાદના આંકડાઓનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવતા ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા હતા. દારૂના અડ્ડાઓ અને બુટલેગરોની ફરિયાદના આંકડાઓ જાહેર થતા રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ચાલતી જુગાર અને દારુની બદીને નાબુદ કરવા માટે ડ્રાઈવ યોજવાના આદેશ કર્યા હતા. થોરાળા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખો પરિવાર 1 માર્ચેથી ગૂમ, અનેક તર્ક વિતર્કો સર્જાયા

રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા વડોદરાના આર.વી.દેસાઈ રોડના પરમાર પરિવારના પાંચ સભ્યો એકાએક લાપત્તા થઈ જતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. રવિવારે મોડીસાંજે સાડાસાત વાગ્યાની આસપાસ તેમની સફેદ કલરની અલ્ટો કાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા માતાના મંદિર પાસેના કેમેરામાં બહાર નીકળતાં દેખાઈ હતી, તે પછી તેમનો કોઈ અતોપતો નથી. જેને લઈ સગા-સબંધીઓમાં પણ […]

સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ અટવાશે તો પોલીસની PCR વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે

રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) શરુ થઇ રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા પરીક્ષામાં (Exam) વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જો કોઈ વિધાર્થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવાનો સમય ના હોય તો પોલીસે આવા વિધાર્થીને PCR VANની મદદથી પરીક્ષા સેન્ટર (Exam Center સુધી પોંહચાડે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ […]

કોરોના વાયરસથી બચવા માટે કરો આ ઉપાય, વાયરસનાં ખતરાને જોતા ડોક્ટરોએ જણાવી નવી ટિપ્સ, જાણો અને શેર કરો

કોરોના વાયરસ ધીરેધીરે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આખી દુનિયામાં અત્યાર સુધી 3 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. હવે કોરોનાએ ભારતમાં પગપેસારો કર્યો છે અને અત્યાર સુધી કુલ 28 કેસ સામે આવી ચુક્યા છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા ડોક્ટરોએ અને રિસચર્સે કેટલીક નવી ટિપ્સ જણાવી છે. આ ટિપ્સથી તમને કોરોના વાયરસનાં ચેપ લાગવામાંથી […]

પોલીસે પકડ્યો વીઆઈપી ચોર: મુંબઇથી આવી રાજકોટ હોટલમાં રોકાતો, દિવસે ચોરી કરી દીવમાં જઇને મોજમજા કરતો

રાજકોટમાં જે રીતે ચોરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે. પોલીસે એક વીઆઈપી ચોરને પકડી પાડ્યો છે. પોલીસે બીપીન ત્રિભોવનદાસ જાની ઉર્ફ ઘોઘો જાનીને પકડી લઇ તેની પાસેથી સફેદ પીળી ધાતુનો વાટકો, ચમચી, લાલ રંગની પ્લાસ્ટીકની ડબ્બીમાં તુલસી કયારો, ધાતુની ત્રણ ગાય, મંગળ સુત્ર, નથણી, 25 હજારની 500ના દરની […]

સુરતમાં દુકાન માલિક પાસે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કર્મીએ રૂ.3 લાખની લાંચ માંગતા અંતે ACBના હાથે ઝડપાયો

સુરતમાં એક દુકાનમાં કામ કરતા મેનેજરે 25 લાખની ઠગાઈ કરી હતી. જોકે માલિક આ મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે 50 હજારમાં નક્કી કરી દુકાનના માલિકે આ મામાને ACBને ફરિયાદ કરી હતી. જેને આધારે ACB લાંચ લેતા એક પોલીસ […]