ભારતમાં કોરોનાની પહેલી દર્દીએ સાજા થયા બાદ જણાવ્યું, કે કેવી રીતે કોરોના વાયરસને હરાવ્યો, જાણો સમગ્ર કહાની

કોરોના વાયરસે ચીન, ફ્રાન્સ, અમેરિકા અને ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 3100થી વધારે લોકોના જીવ લીધો છે. ભારતમાં પણ હાલ કોરોના વાયરસના 30થી વધુ કેસ સામે આવ્યા છે. જોકે સૌથી પહેલા કોરોનાનો કેસ કેરળમાં સામે આવ્યો હતો. ચીનના વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરતી કેરળની યુવતીમાં કોરોના વાયરસ જોવા મળ્યો […]

બે સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી ગઇ, પછી એક રાત્રિ પ્રેમીના મિત્રના ઘરે રોકાતા એવું બન્યું કે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી

હળવદ પંથકના એક ગામમાં રહેતી બે સંતોનોની માતાએ નવું નવું ફેસબુક ચાલું કર્યું અને લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. માત્ર બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે લવરમૂછિયા યુવાન બાઈક લઈ તેણીના ઘરે આવ્યા બાદ પરણિતા તેના બે સંતોનોને નોંધાર મૂકી ભાગી ગયા બાદ બે દિવસમાં યુવાન સાથે પૈસા ન હોય તેને […]

અંધવિશ્વાસમાં લૂંટાઈ ઈજ્જતઃ પાટણમાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

આસ્થાના નામે આપણે આંખે પાટા બાંધી દેતાં હોઈએ છે. અને ધર્મનો પોષાક ઓઢી સાધુ બની બેસેલાં રાક્ષસો સમક્ષ મહિલાઓને કોઈપણ સુરક્ષા વગર મોકલી દેતાં પણ ખચકાતાં નથી. પણ આનો કેવો કરૂણ અંજામ આવે છે તેનો કિસ્સો પાટણના રાધનપુરમાંથી સામે આવ્યો છે. રાધનપુરમાં તાંત્રિક વિધિના બહાને પરિવારે 17 વર્ષની સગીરાને એકલી સાધુ સામે મોકલી હતી. અને […]

કચ્છમાં માતાના મઢ નજીક મંગળ ગ્રહ જેવી જમીન, નાસા પણ કરશે સંશોધન

મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે આ જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે. વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેઈનમાં પૃથ્વી પર માતાનામઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ […]

ગુજરાત સરકારને એસટી નિગમ ખાનગી કંપનીને વેચી દેવું પડે તેવી નોબત આવી છે

ભારત સરકારની સિવિલ એવિયેશન કંપની એરઇન્ડિયા જેવી હાલત ગુજરાત એસટી નિગમની થઇ રહી છે. એસટી નિગમ પાસે બસોના સંચાલન અને કર્મચારીઓના પગાર કરવા માટે રૂપિયા નથી. એસટી નિગમ એટલી બઘી ખોટ કરે છે કે સરકારને ચૂકવવાના રૂપિયા પણ આપી શકતી નથી. રાજ્યની એસટી બસોનું ખાનગીકરણ થાય તે દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. એસટી […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત

1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની જવાબદારી હવે વિભા સિંહ પર આવી. વિભા સિંહે બે કામ કરવાના હતા. 1. પતિના […]

સુરતમાં બે પુત્રો સાથે બાઈક પર નીકળેલા પિતાનો ટ્રક સાથે એક્સિડન્ટ થતા એક પુત્રનું મોત, બીજા પુત્રનો ચમત્કારિક બચાવ

કડોદરા હાઇ વે પર ટ્રક અને બાઈકની વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે ચડેલા અને બાઈકમાં જતાં પિતા-પુત્ર માંથી બે પુત્રો અને પિતા પૈકી એક પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પિતાને સામાન્ય ઈજા અને બીજા પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ સારવાર માટે સિવિલ લવાયા મોહનસિંગ પરમાર બે પુત્રોને […]

સુરતની મહિલાઓએ કર્યું પ્રશંસનીય કામ, જરૂરિયાતમંદ અને ગરીબ છોકરીઓને ભેટ આપ્યાં 2 હજાર કરતા વધુ પગરખાં

સુરતના સિટી લાઈટ વિસ્તારમાં સાયન્સ સેન્ટર ખાતે વુમનહૂડની ઉજવણીના ભાગરૂપે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓના કાર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GR8 વીકેન્ડર ઈવેન્ટના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં હજારો ફૂટપ્રિન્ટ્સને નામ સાથે ડિસ્પ્લે કરવામાં આવી હતી. રવિવારના દિવસે ઈન્ટરનેશનલ વુમન્સ ડે છે અને ત્યારે આ ઈવેન્ટનું સમાપન થશે. […]

પાલનપુરના કાણોદરમાં કારની ટક્કરે દીકરી સાથે 7 સંતાનના પિતાનું અકસ્માતમાં મોત, પરિવારની એક માત્ર કમાનાર વ્યક્તિ હતી

પાલનપુર તાલુકાના કાણોદરમાં અમદાવાદ હાઇવે પર વહેલી સવારે પિતા દીકરીને શાળાએ મુકવા જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર તરફથી આવી રહેલી કારે ટક્કર મારી હવામાં ઉછાળી દેતા પિતા અને પુત્રીનું દર્દનાક મોત નીપજ્યું હતું. મુળ વડગામના રુપાલ ગામના અહેમદભાઇ મીર ઉર્ફે અમરતભાઇ મીર કાણોદરમાં બોડી પાર્ટસની દુકાનમાં નોકરી કરતા હતા. ચાર પુત્રી અને 2 પુત્રના પિતા […]

21 વર્ષની યુવતીના હાથ એક્સિડન્ટમાં કપાય ગયા હતા, પછી ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર

પૂણેની 21 વર્ષની શ્રેયાએ ક્યારેય નહોતું વિચાર્યું કે પોતાના બંને હાથ ગુમાવ્યા બાદ તે જીવનમાં ક્યારેય ફરી એકવાર પેન પકડીને લખી શકશે. 2016માં તે કોલેજ જઈ રહી હતી ત્યારે તેની બસને ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી શ્રેયાને બચાવવા ડોક્ટરોએ તેના બંને હાથના પંજા કાપવા પડ્યા હતા. હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા શ્રેયાએ 2017માં કોચીની […]