ગુજરાતમાં કોરોનાનો આઠમો કેસ પોઝિટિવ, શ્રીલંકાથી પરત આવેલા વડોદરાના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો વડોદરામાં ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, શહેરના નિઝામપુરા વિસ્તારનો 52 વર્ષિય પુરૂષ શ્રીલંકાથી પરત ફર્યો હતો. અને તા.19 માર્ચના રોજ સયાજી હોસ્પિટલમાં તપાસ માટે આવ્યો […]