અમેરિકામાં હિંસા વચ્ચે આ તસવીરોએ દુનિયાનું દિલ જીતી લીધું, પોલીસે ઘૂંટણિયે બેસીને એવું કર્યુ કે હિંસક ટોળું પણ રડવા લાગ્યું

અમેરિકામાં હાલમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંકરમાં જવું પડે તેવી સ્થિતિ છે ત્યારે હિંસક ભીડ તોડફોડ, લૂંટફાટ અને પથ્થરબાજી કરી રહી છે. પોલીસનાં હાથે જ એક અશ્વેતના મોત બાદથી આ આંદોલન શરુ થયું છે જોકે અમેરિકાની પોલીસની વિનમ્રતાનો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે […]

સુરતમાં પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લેતા ભારે ચકચાર મચી

સુરતના (surat) મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો (suicide attempt) પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. માતા-સંતાનનોને સારવાર માટે હોસ્પિટલમાં (hospital) ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ લોક્ડાઉનના કારણે વતનમાં ફસાયેલા પતિને થતા […]

અમદાવાદના તડબૂચના વેપારીનો પોલીસ ઉપર ગંભીર આરોપ, પોલીસે 50 હજાર રૂ. માગ્યા અને પછી 200 કિલો તડબૂચ મફત લઈ ગયા

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન તડબૂચનાં એક વેપારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તડબૂચનો વેપારી નિકોલ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં વેપારીએ કહ્યું કે, PSIએ તેની પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરી હતી. અને બાદમાં 200 કિલો જેટલાં તડબૂચ મફતમાં લઈ ગયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

નવસારીમાં સામે આવી હ્રદય હચમચાવી નાખે એવી આ ઘટના, 6 મહિનાથી ફ્લેટમાં કેદ પરિવારના ઘરમાંથી નીકળ્યો ચાર ટ્રેક્ટર કચરો

સંસ્કારી નગરી નવસારીનો એક હ્રદયદ્વાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી નિરાધાર જૈન વિધવા અને તેના ત્રણ સંતાનો આર્થિક સંકડામણથી માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને છેલ્લા છ મહિનાથી પોતાના જ ઘરમાં કેદ હતા. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સોસાયટીના રહિશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ઘરમાંથી ચાર ટ્રેક્ટર ભરીને કચરો અને 300 […]

રાજકોટનો માત્ર 23 મહિનાનો વેદ દુનિયાને અલવિદા કહેતા પહેલા બન્ને કિડની દાન કરી 17 વર્ષના અનુજને નવજીવન આપતો ગયો

રાજકોટનો 23 મહિનાનો વેદ ઝીંઝુવાડિયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડ્યો. દુ:ખના પહાડ તળે પણ તેના માતા-પિતાએ દીકરાની બન્ને કિડની ડૉનેટ કરવાનો નિર્ણય લીધો. એક લાડકો છીનવાયો, બીજો જીવી ગયો… વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયાનું બ્રેઈન ડેડ થયા બાદ તેની બન્ને કિડનીઓનું રવિવારે દાન કરાયું હતું. ત્યારે તેનો ફૂલ સાથે રમતો હોય તેવી તસવીર અમારા સહયોગી અખબાર […]

આખો પરિવાર કોરોના પોઝિટિવ, પતિનું કોરોનાને કારણે મૃત્યું થયું, છતાં 58 વર્ષીય સિવિલના નર્સ કહે છે, ‘દર્દીઓની સેવા કરતી રહીશ’

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે.? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રે કર્યા. વીડિયો કોલિંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ તો નથી જ…’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકતા પતિ-પત્નીના મોત, ડૂબતા લોકોને બચાવા માટે કોઈ પ્રયત્નો ન કર્યા? અરેરાટી મચાવી નાંખતો વીડિયો વાયરલ

ગાંધીનગર પાસે આવેલા કોબા નજીક અંબાપુર ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાં ગઈકાલે એક બેકાબૂ મર્સિડિઝ કાર ખાબકી હતી. આ કાર એટલી સ્પીડે તળાવમાં ખાબકી કે તળાવની વચ્ચે પહોંચી હતી. આ અકસ્માતમાં લોકોની નજર સામે એક યુવક-યુવતી ડૂબી ગયા હતા. મોતનો આ લાઇવ વીડિયો લોકોએ પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો પરંતુ કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. […]

હનુમાનજીની મૂર્તિ પર જ પડ્યો વિજળીનો થાંભલો પછી એવું થયું કે લોકો કહી રહ્યા છે ખરેખર ચમત્કાર થઈ ગયો.

જી હા હનુમાન દાદા અંગે કહેવાય છે કે તેઓ દરેક સંકટને દૂર કરી દે છે. આથી તો તેમનું નામ ‘સંકટ મોચન’ પણ છે. આ જે ઉપર તસવીર દેખાય રહી છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ટ્વિટર થી લઇ ફેસબુક પર આ તસવીર લોકો શેર કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 423 કેસ નોંધાયા અને 25 દર્દીના મોત, રાજ્યમાં કુલ કેસ 17217 અને મૃત્યુઆંક 1063

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય […]

જૂનાગઢમાં ઓનર કિલિંગ: ભાઇએ જ કરી બહેન બનેવીની હત્યા, સામે આવ્યું ચોંકાવનારૂં કારણ

માંગરોળનાં દરસાલીમાં 4 માસ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતીની તારીખ 27મી મેનાં રોજ વંથલી પાસેનાં હાઇવે પર જ કુહાડીનાં ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે મૃતક યુવતીનાં ભાઇ તેમજ અન્ય એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યાં છે. નવી ગાઇડલાઇન પ્રમાણે, ઝડપાયેલા આરોપીઓનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે, યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ […]