અમદાવાદના તડબૂચના વેપારીનો પોલીસ ઉપર ગંભીર આરોપ, પોલીસે 50 હજાર રૂ. માગ્યા અને પછી 200 કિલો તડબૂચ…

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન તડબૂચનાં એક વેપારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તડબૂચનો વેપારી નિકોલ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં વેપારીએ કહ્યું કે, PSIએ તેની પાસેથી 50 હજાર રૂપિયાની માગ…
Read More...

નવસારીમાં સામે આવી હ્રદય હચમચાવી નાખે એવી આ ઘટના, 6 મહિનાથી ફ્લેટમાં કેદ પરિવારના ઘરમાંથી નીકળ્યો…

સંસ્કારી નગરી નવસારીનો એક હ્રદયદ્વાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી નિરાધાર જૈન વિધવા અને તેના ત્રણ સંતાનો આર્થિક સંકડામણથી માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને છેલ્લા છ મહિનાથી પોતાના જ ઘરમાં કેદ હતા. ઘરમાંથી અસહ્ય…
Read More...

રાજકોટનો માત્ર 23 મહિનાનો વેદ દુનિયાને અલવિદા કહેતા પહેલા બન્ને કિડની દાન કરી 17 વર્ષના અનુજને…

રાજકોટનો 23 મહિનાનો વેદ ઝીંઝુવાડિયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડ્યો. દુ:ખના પહાડ તળે પણ તેના માતા-પિતાએ દીકરાની બન્ને કિડની ડૉનેટ કરવાનો નિર્ણય લીધો. એક લાડકો છીનવાયો, બીજો જીવી ગયો... વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયાનું બ્રેઈન ડેડ થયા બાદ…
Read More...

આખો પરિવાર કોરોના પોઝિટિવ, પતિનું કોરોનાને કારણે મૃત્યું થયું, છતાં 58 વર્ષીય સિવિલના નર્સ કહે છે,…

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે.? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રે કર્યા. વીડિયો કોલિંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના.…
Read More...

અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકતા પતિ-પત્નીના મોત, ડૂબતા લોકોને બચાવા માટે કોઈ પ્રયત્નો ન કર્યા?…

ગાંધીનગર પાસે આવેલા કોબા નજીક અંબાપુર ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાં ગઈકાલે એક બેકાબૂ મર્સિડિઝ કાર ખાબકી હતી. આ કાર એટલી સ્પીડે તળાવમાં ખાબકી કે તળાવની વચ્ચે પહોંચી હતી. આ અકસ્માતમાં લોકોની નજર સામે એક યુવક-યુવતી ડૂબી ગયા હતા. મોતનો આ…
Read More...

હનુમાનજીની મૂર્તિ પર જ પડ્યો વિજળીનો થાંભલો પછી એવું થયું કે લોકો કહી રહ્યા છે ખરેખર ચમત્કાર થઈ ગયો.

જી હા હનુમાન દાદા અંગે કહેવાય છે કે તેઓ દરેક સંકટને દૂર કરી દે છે. આથી તો તેમનું નામ ‘સંકટ મોચન’ પણ છે. આ જે ઉપર તસવીર દેખાય રહી છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ટ્વિટર થી લઇ ફેસબુક પર આ તસવીર લોકો શેર કરી રહ્યા છે. લોકો કહી રહ્યા…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 423 કેસ નોંધાયા અને 25 દર્દીના મોત, રાજ્યમાં કુલ કેસ 17217 અને…

ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર…
Read More...

જૂનાગઢમાં ઓનર કિલિંગ: ભાઇએ જ કરી બહેન બનેવીની હત્યા, સામે આવ્યું ચોંકાવનારૂં કારણ

માંગરોળનાં દરસાલીમાં 4 માસ પહેલા પ્રેમલગ્ન કરનાર દંપતીની તારીખ 27મી મેનાં રોજ વંથલી પાસેનાં હાઇવે પર જ કુહાડીનાં ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે મૃતક યુવતીનાં ભાઇ તેમજ અન્ય એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યાં છે. નવી…
Read More...

લૉકડાઉન હળવું થતા જ સુરતમાં વધ્યો લુખ્ખા તત્વોનો આતંક, માથાભારે ઇમરાન ગડ્ડીએ તલવાર-ચપ્પુ વડે કર્યો…

કોરોના વાઇરસ વચ્ચે સુર માં શહેરમાં ગુનાખોરી વધવા લાગી છે. છેલ્લા એક જ અઠવાડિયામાં ખુલ્લા હથિયાર સાથે આંતક મચાવતા લુખ્ખા તત્વોના આંતકની ચાર ઘટના સામે આવી છે ત્યારે ઉન વિસ્તારમાં હથિયાર સાથે ફરતા લોકોને પૂછવા જતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં…
Read More...

અમદાવાદમાં સામે આવ્યો શરમજનક કિસ્સો! દારૂની મહેફીલ માણતા સોસાયટીના સભ્યોએ ચેરમેન મહિલા પ્રોફેસરના…

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં કેટલાક નરાધમો એ એક મહિલા પ્રોફેસરની (Female professor) લાજ લૂંટવાનો પ્રયાસ કરતા પોલીસ (police) ફરિયાદ દાખલ થઈ છે. મહિલાની ફરિયાદ પ્રમાણે ઉશ્કેરાયેલા યુવકો પૈકી એકે તેમની છાતી ઉપર હાથ માર્યો હતો. જ્યારે એકે…
Read More...