મેડ ઈન ચાઈનાનો બહિષ્કાર કરવાની માત્ર વાતો, ચાઈનીઝ એપ તો ડિલિટ કરી શકાય, પણ ફોનનું શું કરવું?

દેશમાં આજકાલ ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારનું સોશિયલ મીડિયા પર જોરદાર કેમ્પેઈન ચાલી રહ્યું છે. જોકે, ઓનલાઈન અને ઓફલાઈન સેલર્સને નથી લાગતું કે તેનાથી લોકો ચાઈનીઝ વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, બહિષ્કારની વાતો…
Read More...

સાવધાન! સુરતમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ માંગ્યા, પૈસા ન મળતા બળાત્કાર કેસમાં ફસાવ્યો?

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 5/3/2020ના રોજ નોંધાયેલા એક બળાત્કારના ગુનાની ફરિયાદ રદ કરવા આરોપી યુવક પંકજકુમાર પોપટલાલ સવાણીની કવોશિંગ પિટિશનનો સ્વીકાર કરીને હાઇકોર્ટે તે ફરિયાદના કામે અરજદાર આરોપી વિરુદ્ધ કોઇ પગલા નહીં લેવા તથા…
Read More...

કોરોનાની મહામારીમાં સ્કૂલોએ ફીની ઉઘરાણી શરૂ કરતા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ, ફી માફીની માંગ…

કોરોના વાઈરસની મહામારીમાં માનવતા નેવે મુકીને વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહેલા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વાલીઓ દ્વારા સ્કૂલો FRC મુજબ ફી વસુલ કરે અને કોવિડ-19ના પગલે ફી માફ કરવા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાંથી…
Read More...

ભાગેડૂ લિકર કિંગનો ખેલ ખતમ! વિજય માલ્યાને લઈ આજે ગમે ત્યારે મુંબઈમાં ઉતરી શકે છે વિમાન

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ઈંગ્લેન્ડથી ભારતમાં લાવવામાં આવી શકે છે. મુંબઈમાં તેના વિરૂદ્ધ કેસ નોંધાયેલા છે, માટે તેને સૌથી પહેલા મુંબઈ લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે જ માલ્યાને વિમાન મારફતે મુંબઈ લાવવામાં…
Read More...

આ તે કેવો વિકાસ: ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર દીકરી પાણી ભરવા 1000 મીટર ચાલીને જાય છે

2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ અત્યારે પીવાનું પાણી ભરવા માટે દરરોજ 1 હજાર મીટર (1 કિમી) ચાલવું પડે છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ કમનસીબે એનું વતન જ્યાં છે…
Read More...

અમરનાથના બરફના શિવલિંગની પહેલી તસવીર સામે આવી, શ્રાઈન બોર્ડે સરકારને 15 દિવસની યાત્રા કરાવવાની…

બાબા બર્ફાનીની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં અમરનાથ ગુફા તથા આજુબાજુનો વિસ્તાર જોવા મળે છે. ચોતરફ બરફ છવાયેલો છે અને ગુફાની અંદર બરફના શિવલિંગની રચના થઈ ગઈછે. જોકે આ તસવીર કોણે લીધી છે તે અંગે માહિતી મળી શકી નથી. 23 જૂનથી અમરનાથ…
Read More...

માનવતાને શર્મસાર કરતી ઘટના, સગર્ભા હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવ્યું અને પછી…

ઉત્તર કેરળ (North Kerala)ના મલ્લપુરમ જિલ્લામાંથી માનવતાને શરમમાં મૂકે એવી ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ મળીને એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને વિસ્ફોટક ભરેલું અનાનાસ (Pineapple) ખવડાવી દીધું, જેના કારણે તેની…
Read More...

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોઁધાયા, 30 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1122 અને…

કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24…
Read More...

સુરતમાં TRB જવાનને યુવકે લાફો ઝીંકીને ધમકાવ્યો, ‘તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ’

કોરોના વાયરસને લઇને લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે પણ લોકોને માસ્ક પહેરવા માટેના આદેશ વચ્ચે સુરતના વેડ દરવાજા ચાર રસ્તા પાસે બપોરે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે બે યુવાનો બાઇક પર માસ્ક પહેર્યા વિના રોંગ સાઈડ પર જતા હતા. આ…
Read More...

‘તું મારી નહીં તો કોઈની નહીં’ : પૂર્વ પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલા પ્રેમીએ પણ આપઘાત…

છોટાઉદેપુરના જિલ્લાના નસવાડી ખાતે પૂર્વ પ્રેમિકા (Ex-Girlfriend)ની હત્યા કરીને ભાગેલા પ્રેમી (Lover)એ પણ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. એક સાથે જીવવા અને મરવાના કોલ આપ્યા હોવાથી પ્રેમી યુવક પ્રેમિકાની હત્યા (Murder) કરીને ફરાર થઈ ગયો હતો.…
Read More...