ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 498 કેસ નોંધાયા અને 29 મોત, રાજ્યમાં કુલ 19,617 કેસ અને 1219…

ગુજરાતમાં આજે પણ કોરોના કેસનો આંક 500ને નજીક છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં વધુ 498 નવાં કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 29 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અને કુલ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં…
Read More...

કોરોનાના સંકટ વચ્ચે ઈઝરાયલને સ્કૂલો ખોલવાનું પડ્યું ભારે, 301 બાળકો અને સ્કૂલના સ્ટાફને થયો કોરોના

ઈઝરાયલ દુનિયાના કેટલાક સિલિક્ટેડ એવા દેશોમાંથી છે, જ્યાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આ કારણે જ ઈઝરાયલની સરકારે મેના છેલ્લા અઠવાડિયામાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હતી. જોકે હવે તેને આ નિર્ણય ભારે પડી રહ્યો છે. એક મહિનામાં…
Read More...

ભૂવાએ પોત પ્રકાશ્યું: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભૂવો યુવતીને સ્મશાનમાં લઈ ગયો, પરિવારના લોકોને…

ધાર્યું કામ કરાવવા માટે લોકો અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. ભોળી પ્રજાને પોતાની જાળમાં ફસાવવા માટે તેમની આસપાસ જ પાખંડીઓ ટાપીને બેઠા હોય છે. દાહોદ જિલ્લા (Dahod District)માં સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતી (Girl) દુષ્કર્મનો ભોગ બની છે. આ…
Read More...

‘હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું’, ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા,…

ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ (couple) ત્રણ બાળકોની હત્યા (children murder) કર્યા બાદ આત્મહત્યા (suicide) કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા…
Read More...

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: 20 હજારના ભાડાની લાલચમાં મકાન માલિકે ગુમાવ્યા લાખો રૂપિયા,…

સીટીલાઈટ શ્રી નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા એ.સી. રિપેરીંગ અને ટેકનીશીયનને ઠગબાજે દિલ્હીની કંપનીના તેમજ ખાનગી કંપની અધિકારી તરીકે ઓળખ આપી મકાનના ઘાબા ઉપર મોબાઈલ કંપનીનું ટાવર મુકવાને બહાને એડવાન્સમાં રૂપિયા 14 લાખ અને મહિના ભાડા પેટે રૂપિયા…
Read More...

રાજકોટમાં લોકડાઉન બાદ વધુ એક યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને કર્યો આપઘાત

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર ધંધા બંધ થઇ ગયા હતા. જોકે હજી પણ વેપાર ધંધાની ગાડી પાટા પર ચઢી નથી, જેથી અનેક લોકોને આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ…
Read More...

અમદાવાદમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે તુલસી છોડના…

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોજના 250થી વધુ કેસો નોંધાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસો આવેલા છે એવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ…
Read More...

સમગ્ર ગુજરાતની શાળાઓમાં હવેથી 6 વર્ષના બાળકને જ ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે: શિક્ષણ વિભાગનો…

રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો…
Read More...

અમદાવાદમાં ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી, શરદી-તાવના દર્દીને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક…

અમદાવાદમાં કોરોના અને બીમાર લોકોની સારવારમાં હોસ્પિટલોની એક બાદ એક અનેક બેદરકારી સામે આવી રહી છે. આજે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલે સામાન્ય તાવના દર્દી એવા જગદીશભાઈ દિવાકરનો…
Read More...

ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક જ દિવસમાં 510 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ 19119 કેસ-…

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 19 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
Read More...