અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકતા પતિ-પત્નીના મોત, ડૂબતા લોકોને બચાવા માટે કોઈ પ્રયત્નો ન કર્યા? અરેરાટી મચાવી નાંખતો વીડિયો વાયરલ

ગાંધીનગર પાસે આવેલા કોબા નજીક અંબાપુર ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાં ગઈકાલે એક બેકાબૂ મર્સિડિઝ કાર ખાબકી હતી. આ કાર એટલી સ્પીડે તળાવમાં ખાબકી કે તળાવની વચ્ચે પહોંચી હતી. આ અકસ્માતમાં લોકોની નજર સામે એક યુવક-યુવતી ડૂબી ગયા હતા. મોતનો આ લાઇવ વીડિયો લોકોએ પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો પરંતુ કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જોકે, ઘટના બાદ આ યુવકની ઓળખ શાહીબાગમાં જીવરાજનગરમાં રહેતા આનંદ મોદી તરીકે થઈ છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવકની લાશ મળી આવી છે પરંતુ મહિલાની શોધખોળ શરૂ છે. પ્રાપ્ત અહેવાલો માટે ચાલક પાલનપુર ગયો હતો અને (MH-04-EQ-2400) લઈને અમદાવાદ તેમના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન અડાલજ-કોબા હાઇવે પર અંબાપુર ગામંના તસલવામાં બમ્પ કૂદાવ્યા બાદ તળાવમાં કાર ગરકાવ થઈ હતી.

આ યુવક-યુવતિ લોકોના મોબાઇલ વીડિયોમાં લાઇવ ડૂબતા નજરે પડ્યા હતા. ગાંધીનગર ફાયરની ટીમે ઘટના સ્થળે જઈને કારમાં સવાર યુવનાનો મૃતદેહ બહાર કાઢ્યો હોવાના મીડિયા અહેવાલો છે જ્યારે મહિલાની શોધખોળ થઈ છે. સ્થાનિકોએ પત્રકારોને જણાવ્યા મુજબ મૃતકના પર્સમાંથી એક ઇલેક્શન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્ય પણ મળી આવ્યું છે.

પતિની લાશ મળી, પત્નીના મૃતદેહની શોધખોળ ચાલુ

આ દુર્ઘટના બાદ આ યુવકની ઓળખ શાહીબાગમાં જીવરાજનગરમાં રહેતા આનંદ મોદી તરીકે થઈ છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવકની લાશ મળી આવી છે પરંતુ મહિલાની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત અહેવાલો માટે ચાલક પાલનપુર ગયો હતો અને (MH-04-EQ-2400) લઈને અમદાવાદ તેમના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન અડાલજ-કોબા હાઇવે પર અંબાપુર ગામંના તસલવામાં બમ્પ કૂદાવ્યા બાદ તળાવમાં કાર ગરકાવ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો