સુરતમાં TRB જવાનને યુવકે લાફો ઝીંકીને ધમકાવ્યો, ‘તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ’
કોરોના વાયરસને લઇને લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે પણ લોકોને માસ્ક પહેરવા માટેના આદેશ વચ્ચે સુરતના વેડ દરવાજા ચાર રસ્તા પાસે બપોરે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે બે યુવાનો બાઇક પર માસ્ક પહેર્યા વિના રોંગ સાઈડ પર જતા હતા. આ બે યુવાનને પોલીસની સૂચનાથી ટીઆરબી દ્વારા અટકાવામાં આવતા બાઈક સવાર ઈસમ દ્વાર […]