સુરતમાં શાકભાજીની લારીઓ પર હપ્તા ઉઘરાવતો TRB જવાન રંગેહાથ ઝડપાયો, ‘ફેરીયાઓ કંટાળી ગયા હતા’

સુરત એસીબીએ આજે એક લાંચ માંગતા વ્યક્તિને ઝડપી પડ્યો હતો. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ ટીઆરબી જવાન હતો. સુરત એસીબીએ લાંચ લેતા ટીઆરબી જવાનને રંગેહાથ ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, શાકભાજી વેંચતા ફરિયાને દર મહિને 100 રૂપિયા લાંચ અને 40 જેટલા ફેરિયા પાસે લાંચ ઉગરાવી આપવાનું કહેતા ફેરિયા દ્વારા આ મામલે એસીબીને ફરિયાદ કરતા […]

સુરતમાં વધ્યા આપઘાતના કેસ, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી

સુરત શહેરમાં આત્મહત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી  બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે. સુરત શહેરમાં પણ છેલ્લા માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન 11 વર્ષની કિશોરી સહીત કુલ 7 વ્યક્તિઓએ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ ચોપડે […]

સ્વામિનારાયણ પંથના વધુ એક સાધુની ‘પ્રેમલીલા’, મહિલા સાથેનું રોમેન્ટિક ચેટિંગ વાયરલ

તમામ મોહમાયા છોડીને સંસારને નવો મારગ બતાવે તે સાધુ. પરંતુ સાધુ પંથે ચાલી નીકળ્યા બાદ પણ અનેક લોકોથી સંસારની મોહમાયા નથી છૂટતી. ઇડરના પાવાપુરી તીર્થના બે જૈન મુનિની કામલીલાનો કિસ્સો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બંને સાધુઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જ સ્વામિનારાયણ પંથમાંથી એક સાધુની ‘પ્રેમલીલા’ સામે આવી છે. આ પ્રેમલીલામાં […]

અમદાવાદના શ્યામલમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે કરાવાતો દેહવેપાર

અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનાની માહિતી મળતા મહિલા ક્રાઈમે રેડ કરી હતી. જેમાં બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર સંચાલક મહિલા, તેનો પતિ સહિત […]

કોરોના સંક્રમિતોની સંખ્યાએ વધારી સુરતની ચિંતા, વિસ્ફોટક સ્થિતિ સર્જશે! હીરા ઉધોગને લઈને સુરત મનપા ભરી શકે છે આ મોટું પગલું

સુરતમાં હીરાના કારખાનાઓમાં કોરોના ચેપ વધવાથી હીરા એકમો બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગર પાલિકા કોરોના મહામારીમાં સુરતનો હીરા ઉધોગ ઝપેટમાં આવતા તેને ચાલું રાખવો કે બંધ કરવો તેના પર વિચાર કરવા મજબૂર બની છે. સુરતના હીરા ઉધોગોમાં કામ કરતા રત્નકલાકારોના 572 કેસ થવાથી મનપાની ચિંતામાં વધારો થયો છે. […]

ચીનની હવા કાઢવાની થઈ ગઈ તૈયારી, કટોકટીના સમયે ભારતની વ્હારે ચડ્યું ફ્રાંસ માંગ્યા તેના કરતા વધારે યુદ્ધ વિમાન આપશે

ભારત અને ચીન વચ્ચે ભયંકર તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સ્થિતિ થાળે પાડવા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે પણ વચ્ચેનો રસ્તો નિકળતો નથી દેખાતો. ચીનને એ સંદેશ બરાબર રીતે મળી ગયો છે કે, હવે ભારતને કોઈ પણ મોરચે પાછળ ધકેલી શકાય તેમ નથી. તો હવે ભારતના ભાથામાં ઘાતક હથિયાર ઉમેરાવવા જઈ રહ્યું છે અને […]

અનલોક-2ની ગાઇડલાઇન જાહેર, રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8 વાગ્યા સુધી-રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાતના 10થી સવારના 5 સુધી કર્ફ્યુ

રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે […]

આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, દરેક લોકોની નજર એ વાત પર છે કે પીએમ પોતાના સંબોધનમાં શું સંદેશ આપશે

દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે […]

ભારત સરકારનો મોટો નિર્ણય: TikTok અને UC Browser સહિત 59 ચાઇનિઝ ઍપ્લિકેશન પર પ્રતિબંધ

ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ બાદ હવે ભારતીયોએ ડિજીટલ જંગ શરૂ કરી છે. દેશભરમાં લોકોએ ચાઈનીઝ એપને બોયકોટ કરી છે. લાખો લોકો ચાઈનીઝ એપને ડિલીટ કરી રહ્યા છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 626 કેસ નોંધાયા અને 19 દર્દીના મોત, કુલ કેસનો આંકડો 32 હજારને પાર, મૃત્યુઆંક 1828

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. તો બીજી તરફ હવે સુરતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આ […]