કારમાં લિફ્ટ આપતા પહેલા ચેતજો, અમદાવાદથી કાર લઈને રાજકોટ જતા યુવકને મુસાફરોની સ્વાંગમાં બેઠેલા ત્રણ લોકોએ લૂંટ્યો
કોરોના વાયરસ (Coronavirus) અને તેના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ રાજ્યમાં અનેક જગ્યાએ લૂંટના બનાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને લીંબડી નેશનલ હાઇવ (Limbdi National Highway) પર લૂંટની સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસો પહેલા હાઇવે પર બેથી ત્રણ ટ્રકના ડ્રાઇવરો (Truck Drivers)નો લૂંટી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. હવે […]