માસ્ક પહેરવાના મુદ્દે આર્મી જવાન સાથે દુર્વ્યવહાર કરીને માર મારવાના મામલે PSI સહિત 7 પોલીસકર્મી સામે ગુનો દાખલ

છોટાઉદેપુરમાં માસ્ક અને લાયસન્સના મુદ્દે આર્મી જવાન સાથે દુર્વ્યવહાર કર્યા બાદ ધરપકડ કરીને માર મારનારા PSI સહિત 7 પોલીસકર્મી સામે એટ્રોસિટી સહિતની અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. 4 દિવસ પહેલા આર્મી જવાનને માસ્ક અને બાઈકના કાગળ મુદ્દે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ થતાં પોલીસે આર્મી જવાનની ધરપકડ કરી હતી અને કલાકો સુધી કસ્ટડીમાં રાખીને […]

કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ સુરત સ્મીમેરમાં દાખલ રત્નકલાકારનો વીડિયો વાયરલ

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર (surat smmimer covid hospital) હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત (Patients of coronavirus) એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રત્નકલાકારે તેના ભાઈને આ બાબતે તમામ હકીકત જણાવી હોવાનો ઑડિયો પણ વાયરલ થયો છે. જોકે, વીડિયો વાયરલ હોવાના કારણે દર્દી ક્યારે દાખલ થયા હતા અને તેમણે […]

કોરોનાની કાળજું કંપાવનારી ઘટના, મા ને અર્થી આપનાર 5 દીકરાના થયા મોત, આખો પરિવાર વિખરાઇ ગયો

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના મહામારીના કહેરથી ઝારખંડનો એક હસતો-રમતો પરિવાર આખો વિખરાઇ ગયો. કોરોના સંક્રમણના લીધે પરિવારમાં એક પછી એક 6 સભ્યોના મોત થઇ ચૂકયા છે. પહેલા માતા અને પછી તેની અર્થીને કાંધ આપનાર પાંચેય દીકરાઓના એક પછી એક મોત થઇ ગયા. 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું મોત થઇ ગયું. મૃતક મહિલાના બીજા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજે રેકોર્ડબ્રેક નવા 1026 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 50465 : મૃત્યુઆંક 2201 થયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની આઠમા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર […]

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો ચ્યવનપ્રાશ, જાણો બનાવવાની સરળ રીત

કોરોનાને હરાવવાનો એકમાત્ર રસ્તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ચ્યવનપ્રાશ પણ ખૂબ ફાયદાકારક છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા ઓછી છે, તેથી તમારે બાળકોને કોરોના સમયગાળા દરમિયાન સુરક્ષિત રાખવા માટે વધુ એક મહેનત કરવી પડશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

હવે દુકાનદાર થેલી કે બૅગના પૈસા માંગે તો આપતા નહીં, દેશભરમાં લાગુ થયો નવો ગ્રાહક સુરક્ષા કાયદો, જાણો વિગતે

મોદી સરકારે દેશના ગ્રાહકોને આજથી ઘણા અધિકારો આપ્યાં છે. દેશભરમાં આજથી ગ્રાહક સુરક્ષા કાયદો (ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019) (Consumer Protection Act 2019) લાગુ થઇ ગયો છે. નવો ગ્રાહક સુરક્ષા કાયદો 1986નું સ્થાન લેશે. અંદાજે 34 વર્ષ બાદ દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

સુરતમાં પતિ-પત્ની અને દેરાણીનો અનોખો કિસ્સો, રત્નકલાકાર યુવક પત્નીને છોડીને સગા નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો!

સુરત શહેરના પુણામાં દારૂ-જુગારની લતે ચડી ગયેલા રત્નકલાકાર (Diamond Worker) યુવાન દેવાળીયો બની જતાં ઘરમાં જ જુગારધામ (Gambling) શરૂ કર્યું હતું. એટલું જ નહીં જુગારી વ્યક્તિ તેની પત્ની સાથે વારંવાર ઝઘડા કરી તેના નાનાભાઈની પત્ની સાથે સંસાર માંડવા માટે પત્નીને ધમકી આપતો હતો. એક દિવસ તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી પણ ગયો હતો. આ મામલે […]

મા-દીકરાનો આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો- આનાથી વધારે કરુણતા બીજી કઈ હોય?

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સારી આરોગ્ય સેવાઓ માટેના તમામ દાવા કરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયોએ સરકારના દાવા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. આ વાયરલ વીડિયો યુપીનો કહેવામાં આવી રહ્યો છે. જેમાં એક નાનું બાળક સ્ટ્રેચર પર પડેલી માતાને વોર્ડમાં લઈ જવા દબાણ કરી રહ્યું છે. આ વીડિયોને […]

ખાનગી સ્કૂલોની તોતિંગ ફીની સામે સરકારી શાળા સ્માર્ટ બનતા ટ્રેન્ડ બદલાયો, રાજકોટ જિલ્લામાં 10,121 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો

સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યો છે. લોકડાઉન બાદ ખાનગી સ્કૂલોની દાદાગીરી સામે આવતા લોકો ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે. ખાનગી સ્કૂલોમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ હવે સરકારી સ્કૂલને મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 10,121 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી સ્કૂલોની તોતિંગ ફીની […]

ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈને ગાંધીનગરમાં પત્નીએ પતિને આંખે પાટા બાંધીને રમત રમાડી રહેશી નાખ્યો

સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી કહાનીઓ માત્ર ટીવી સિરિયલ કે ફિલ્મમાં જોવા મળે છે એવું નથી. આવી ઘટનાઓ વાસ્તવિક જીવનમાં પણ બને છે. ગાંધીનગરમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ તે મર્યો નહીં એટલે ક્રાઇમ સિરિયલના પ્લોટની જેમ પત્નીએ પતિ સાથે બેડરૂમમાં મીઠી મીઠી વાતો કરી આંખે પાટા બાંધવાની રમત રમી હતી. પતિ પણ પત્નીની […]