અમેરિકા-યુરોપ બાદ સુરતમાં જોવા મળ્યો બાળકોમાં હ્રદયનું પમ્પીંગ ઘટાડતી MIS-Cની બીમારીનો પ્રથમ કેસ

કોરોના સંક્રમણ હાલ ફેલાઈ રહ્યું છે ત્યારે અમેરિકા અને યુરોપમાં બાળકોમાં દેખાતી ગંભીર MIS-C(મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન)નો સુરતમાં સામે આવ્યો છે. હ્રદયનું પમ્પીંગ ઘટાડી દેતા ગંભીર લક્ષણો સાથે 10 વર્ષના બાળકમાં MIS-C નામની બીમારી જોવા મળી. જેથી તબીબોએ બાળકની સાત દિવસ સારવાર કરીને તેને ફરી તંદુરસ્ત કર્યું છે. વિશ્વમાં માત્ર 240થી વધુ કેસ […]

કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, એન્ટિઓક્સિડન્ટ મૃત્યુ દર ઘટાડી શકે છે: WHOના પૂર્વ વૈજ્ઞાનિકનું રિસર્ચ

કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું. એક ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ દર ઘટાડી શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ ચેરમેન ડો. જિયન બૂસ્કવેટે પોતાના રિસર્ચમાં કર્યો છે. સંશોધનકર્તા ડો. જિયનના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી થતાં મૃત્યુ દરનું પ્રમાણ […]

ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીંઃ ખાનગી સ્કૂલ સંચાલકોમાં ફાંટા, એક મંડળની શિક્ષણ બંધની ઘોષણા, બીજાએ કહ્યું- શિક્ષણ ચાલુ રહેશે

કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા સંચાલક મંડળે આજથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બીજી તરફ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટતા કરી છે કે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે તેમની સંસ્થાએ કોઈ નિર્ણય લીધો નથી. રસપ્રદ છે કે […]

સુરત મનપાના અધિકારીઓ વાણી વિલાસ ભૂલ્યા, બાઈક ચાલક શ્રમજીવીઓ સાથે મારવા અને ગાળો આપતો વીડિયો વાઇરલ

સુરતમાં શહેરી (surat corona cases) વિસ્તરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દી સતત વધી રહ્યા છે. ત્યારે લોકો કોરોના ગાઈડ લાઇન કડકપણ પાલન કરે તે માટે તંત્ર દ્વારા કર્મચારીઓની ટીમ બનાવી ગાઈડલાઇનનું પાલન ન કરતા હોય તેવા લોકોને દંડની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ત્યારે મનપા અધિકારીઓ રસ્તે જતા લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો દંડ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજે રેકોર્ડબ્રેક નવા 1020 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51,485 : મૃત્યુઆંક 2,229 થયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની આઠમા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

શરદી-ખાંસી, અને ગેસની સમસ્યામાં આ છે બેસ્ટ ઔષધી, સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ કરે છે દૂર, જાણો અને શેર કરો

લવિંગ એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં મળી જ જાય છે. આ એક અતિકારગર મસાલો છે. જેનો ઉપયોગ ભોજનની સાથે અનેક પ્રકારની સમસ્યાઓમાં પણ કરવામાં આવે છે. આપણાં રસોડામાં રહેલી ઘણી વસ્તુઓનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘણાં એવા તત્વો રહેલાં છે જે તમારી નાની-નાની સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરી શકે છે. […]

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં ડિગ્રી વગરનો ડૉક્ટર ઝડપાયો, બે વર્ષથી કરતો હતો પ્રેક્ટિસ

એક તરફ કોરોનાની મહામારી (Corona Pandemic) ચાલી રહી છે જ્યારે બીજી તરફ રાજકોટમાંથી ડિગ્રી (Bogus Doctor) વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર છેલ્લા બે વર્ષથી દર્દીઓને દવા (Treatment) આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસ.ઓ.જી પોલીસે (SOG Police) આ નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે. લેટેસ્ટ […]

દુનિયાની 3 મોટી વેક્સીનનાં ટ્રાયલનું સ્ટેટસ: ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ

સોમવારે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોના વેક્સીન અર્થાત રસીના પ્રથમ હ્યુમન ટ્રાયલના પરિણામ જાહેર કર્યાં છે. ટ્રાયલમાં રસીના સારા પરિણામ મળવાથી દુનિયાને વધુ 2 વેક્સીન માટે આશાઓ વધી છે. ઓક્સફર્ડ સિવાય બીજી વેક્સીન ચાઈનીઝ ફાર્મા કંપની કેનસિનો બાયોલોજિક્સની છે, જેનું ત્રીજું ટ્રાયલ ચાલી રહ્યું છે. કેનસિનો વેસ્ટર્ન ફાર્માને પાછળ ધકેલી દુનિયાની પ્રથમ વેક્સીન તૈયાર કરવાના પ્રયાસમાં છે. […]

N-95 માસ્ક કોરોનાનો ફેલાવો રોકવામાં અસફળ, WHOએ પણ વાલ્વવાળા N-95 કરતાં ટ્રિપલ લેયર માસ્કને શ્રેષ્ઠ ગણાવ્યો, સરકારે રાજ્યોને તેનો ઉપયોગ ન કરવા માટે પત્ર લખ્યો

કોરોના વાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોના વાઈરસ સામે N-95 માસ્ક સૌથી વધુ અસરકારક છે. જો તમે પણ N-95 માસ્કનો ઉપયોગ કરતા હો,તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી તેનો ઉપયોગ રોકવા […]

અમદાવાદી યુવતી પહેલા 71% દાઝી, પછી કોરોના થયો, SVP ના ડોક્ટરોએ બે સર્જરી અને 35 વાર ડ્રેસિંગ કરીને સવા બે મહિનામાં સંપૂર્ણ સ્વસ્થ કરી

કોરોનાના કારણે થયેલા લોકડાઉન દરમ્યાન ઘરે રસોઈ બનાવતાં શરીરના અડધાથી ઉપરના ભાગે અમદાવાદની 23 વર્ષની યુવતી દાઝી ગઈ હતી. જેને પગલે તેણીને એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં હતી. જ્યાં ડોક્ટરોએ 71 ટકા જેટલી દાઝી ગયેલી આ યુવતી પર બેબે સર્જરી અને 35 વાર ડ્રેસિંગ […]