6 મહિના પહેલા પિતાનું કેન્સરની બીમારીથી થયું મૃત્યુ અને હવે કોરોનાથી માતાનું મોત થતા 13 અને 16 વર્ષના બે પુત્ર અનાથ થયા
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની મહામારીએ 2 બાળકને અનાથ બનાવી દીધા છે. 6 માસ પૂર્વે પિતાનું કેન્સરમાં મોત નીપજ્યાં બાદ માતાએ શનિવારે મોડી રાત્રે કોરોના વાઈરસની બીમારીને કારણે અંતિમ શ્વાસ લીધા હતા. અનાથ થયેલા બે સંતાનની મદદે ભાજપના સ્થાનિક કાઉન્સિલર મદદે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]