ગુજરાતમાં કોરોનાનાં કેસનો રાફળો ફાટ્યો, સુરત-અમદાવાદમાં સંક્રમણ સૌથી વધારે: આજે રેકોર્ડબ્રેક 965 કેસ નોંધાયા: કુલ કેસ 48,441 થયા: મૃત્યુઆંક 2147 થયો
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની ગઇકાલે સમીક્ષા કરી હતી.ત્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ-19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત સાતમા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય […]