ગળામાં થતી બળતરા માટે રામબાણ ઇલાજ છે આ ડ્રિંક, અન્ય સમસ્યાઓમાં પણ અસરકારક છે આ ઘરગથ્થુ ઉપચાર..
કોરોના વાયરસના સંક્રમણના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેમા ગળામાં બળતરાની સમસ્યા પણ સામેલ છે. જેથી તમને ગળામાં બળતરાની સમસ્યા સિવાય જો અન્ય કોઇપણ લક્ષણ અનુભવાય તો રાહ જોયા વગર કોરોના વાયરસની તપાસ કરાવવી જોઇએ અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઇએ. જ્યારે સામાન્ય રીતે થનારી ગળામાં બળતરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલું ઉપચારની મદદ લઇ […]