માતા-પિતા કોરોના પોઝિટિવ થયાં તો છ મહિનાના દીકરાને ડૉક્ટરે એક મહિના સુધી સાચવ્યો, બાળકને તેની માતાને…
બુધવારે 15 જુલાઈના રોજ કોચી ખાતે ભારે ઈમોશનલ દૃશ્યો સર્જાયાં હતાં. ડૉ. મેરી અનિતાએ છ મહિનાના એલ્વિન નામના બાળકને તેની માતાને સોંપ્યું અને ખુદ ચોધાર આંસુએ રડી પડ્યાં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. કોઈ ફિલ્મનું દૃશ્ય…
Read More...
Read More...
ખાનગી સ્કુલોથી વાલીઓ હવે સરકારી સ્કુલો તરફ વળ્યા, 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં લીધો પ્રવેશ,…
કોરોનાનો કહેર અને લોકડાઉનને કારણે અનેક લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે, જેને કારણે વાલીઓ હવે ખાનગી સ્કુલોથી સરકારી સ્કુલો તરફ વળી રહ્યા છે. જેની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલોને થઇ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં 17…
Read More...
Read More...
સુરતમાં મંજૂરી મેળવનાર લોકોને પણ નથી મળતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન, સિવિલ હોસ્પિટલમાં લાઈન લાગતા સ્ટોક…
શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન આપવા માટે ક્લેક્ટરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. આ…
Read More...
Read More...
રાજકોટમાં પ્રેમ માટે ખેલાયો ખુની ખેલ: પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની કરી હત્યા
લવ અફેર મામલે લોકો હત્યા કરતાં જરાય અચકાતાં નથી. રાજકોટમાં હાલમાં જે ઘટના સામે આવી એ ખરેખર બધાને ચોંકાવે એવી છે. પત્ની કરતાં પ્રેમિકાને વધારે મહત્વ આપીને પત્નીને પરલોકમાં પહોંચાડી દીધી. રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાંખી. પ્રેમિકાને…
Read More...
Read More...
સુરતમાં કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા,…
ગુજરાતમાં કોરોનાનાં કારણે અગાઉ સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર રહ્યું હતું. હવે આવી જ ભયાનક સ્થિતિ તરફ સુરત શહેર જઈ રહ્યું છે. આવા સમયમાં સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કઈ રીતે કંટ્રોલ કરી શકાય અને કઈ સાવધાની રાખી શકાય તે જણાવવા માટે…
Read More...
Read More...
ચાઈનીઝ મોબાઈલ રાખતા પહેલા ચેતજો, મોરબીમાં ચાલુ બાઇકે ખિસ્સામાં મૂકેલો મોબાઇલ બ્લાસ્ટ થતા નીચે…
તમામ લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો મોરબી (Morbi)માં સામે આવ્યો છે. જેમાં એક યુવકના પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન ફાટી (Mobile Phone Blast) ગયો હતો. મોબાઇલ ફાટતા બાઇક પર જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને તે નીચે પટકાયો હતો. આ દરમિયાન…
Read More...
Read More...
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત: આજે રેકોર્ડબ્રેક 949 કેસ નોંધાયા: કુલ કેસ 46,616 થયા: મૃત્યુઆંક 2108…
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની સમીક્ષા કરી હતી. તો રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ 19ના કેસની માહિતી…
Read More...
Read More...
ગુજરાતી જીબાબાએ ફટકારી સદી, અમેરિકામાં પરિવારે ભેગા થઈને બાના 100માં જન્મદિવસની કરી ઉજવણી
જીવનના ઉલ્લાસ ભર્યા નીરોગી જીવનના ૧૦૦ વર્ષ પુરા થવા એ ખરા અર્થમાં જન્મોત્સવ કહેવાય. જીબાબાનાં સ્વસ્થ જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા ડેલાવર ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવનની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવીડને કારણે મોટો ઉત્સવ…
Read More...
Read More...
એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ખેડૂતને માર્યો ઢોર માર- બેભાન પિતાને જોઇ…
એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ગુનામાં જમીન ખાલી કરાવવા પહોંચેલી પોલીસે દલિત ખેડૂતને બેરહેમીથી માર્યો છે. ખેડૂત પોલીસ અને ઑફિસરો સામે આજીજી કરતો રહ્યો, પરંતુ પથ્થર દિલ ઑફિસરોનું હ્રદય પીગળ્યું નહીં અને તાબડતોડ…
Read More...
Read More...
ગુજરાત સરકાર સામે બેરોજગાર યુવાનોનું ટ્વિટર દ્વારા ઓનલાઇન આંદોલન, #પહેલા રોજગારી, પછી ચૂંટણી# સાથે…
રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર સામે બેરોજગારીના મુદ્દે ફરી એક વખત શિક્ષિત બેરોજગાર યુવાનો સોશ્યિલ મીડિયા દ્વારા મેદાને પડ્યા છે. જેમાં શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા પહેલા રોજગારી અને પછી ચૂંટણીના હેશટેગ સાથે…
Read More...
Read More...
