ઓશીકા વગર સૂવાનું ચાલુ કરો, શરીરમાં મહેસૂસ થશે અદભૂત ફેરફાર, જાણો ઓશીકા વગર સૂવાના ફાયદા
દરેક વ્યક્તિને સૂવાની અમુક પ્રકારની વિશેષ આદતો હોય છે. તેમાંય ઓશીકુ તમારી ઊંઘની કમ્ફર્ટમાં મોટો ભાગ ભજવે છે. અમુક લોકોને તો તેમના ઓશીકા સિવાય ઊંઘ પણ નથી આવતી. ઓશીકાની જાડાઈ, સોફ્ટનેસ, મટિરિયલ દરેક અંગે માણસની પોતપોતાની ચોઈસ હોય છે. આવામાં કોઈ તમને ઓશીકા વિના ઊંઘવાનું કહે તો શું થાય? પહેલા તો તમે ના જ પાડી […]