લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ, હોલીવુડ મૂવીની જેમ સેકન્ડમાં ઈમારતોના ફૂરચા ઊડી ગયાં
લેબનનની રાજધાની બેરૂતમાં એક ભયાનક વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટ કેવી રીતે અને કેમ થયો તે અંગે કોઈ માહિતી નથી. જો કે સોશિયલ મીડિયા પર થયેલા બ્લાસ્ટનો ભયાનક વીડિયો અને વિસ્ફોટ બાદ ભયાનક દ્રશ્યોના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. પ્રારંભિક અહેવાલો કહેવામાં આવી રહ્યા છે કે બ્લાસ્ટ પોર્ટ નજીક થયો હતો. હાલ આ બ્લાસ્ટમાં 73ના […]